Randal Maa Nu Sapakharu (FULL LYRICS – GARBA) રાંદલ માં નુ સપાખરૂં

English

Aaje Bhavani Mangal Kari
Kashtahari Khamma
Vishwakarma Ni Kumari Rupa
Dhari Akhiyat

Jeet Sakal Kalyan Kari
Haath Ma Trishul Dhari
Sumangal Dhairya Naam
Ranadevi Maat

Bhala Ruma Jhuma Rakhde
Maiya Awti Utarya Haintha
Karwa Daiyali
Lok Nu Kalyan

Ruda Dadwa Dham Ma
Rudi Wawma Behna Kidha
Farerat Tahuko
Faar Kariyat

Devi Randal Randal Jao
Manvi Pokar Kari
Randal Tedawe Gun
Gawe Bhali Bhat

Taale Wanjiya Melana Gher
Parna Jhulawe Dhudhu
Dhukdadiye Dayali
Ranadevi Maat

Devi Jugni Jahre
Rana Jogni Na Gun Ghana
Chitale Chitari Kahun
Waat Rudiri

Dham Dadwa Ni Wawma
Ramant Devi Raas Ewi
Mawdi Nu Gaun Aaj
Sapakharu Geet

Aaj Kaal Ma Prabhuji
Vishwakarmaji Ne Ghare Ruda
Pragatya Saputra Panch
Vidya Gun Dham

Chhati Dikri Dulari
Ati Roop Gun Dhari Bal
Bharibil Dalijan
Ranadevi Naam

Rishi Kashyap
Kumar Surya Narayan
Dev Sanghe
Ranadevi Tana Ruda
Lagan Lewai

Lila Toran
Mandwa Sohe
Dhaduki Uthiya Dhol
Gunje Sehrnai
Mith Geetda Gawai

Brahma Vishnu Mahesh
Indra Chandrama Kuber Jewa
Nanawati Chorwala
Chaniya Mahan

Tej Kunjwar Laadhaal
Paenwa Suraj Rano
Varun Hutariyo Rath
Jadi Jodi Jaan

Chaud Lok Nu Kalyan Kari
Dukh Haari Sukh Bhari
Aakha Jagat
Kera Purva Nipor

Madi Suraj Ranane Rani
Ranadetniya Buut
Anupam Janiwar
Kaniya Tani Bol

Dev Suraj Ugine
Roj Roj Ajware Jog
Ranadevi Kare Aakha
Jagnu Kalyan

Bhange Dukhda Sukhda Diye
Mangal Karawe Koti
Dubata Ugare Bhav
Sagar Thi Waan

Utra Tranehan Ati Shraddha
Bhavthi Bhavani Bhaje
Tedawe Randal Maane
Ruje Rakhi Nen

Ruda Kasht Khapawe
Kare Pujan Yajan Heth
Jamade Kunwas
Maange Randalnire

Dhunde Khodo Maa
Ranade Kero Kemedhut
Deep Kare
Shraddha Dher
Mawdina Mahagun Gai

Tyanto Hajra Hajur
Dhingi Dadwa Dhamni Devi
Dayali Randal Ruje
Raji Raji Thai

Devi Julawe Parna
Dudh Dikra Dayali Diye
Anganiye Pagli No
Diye Paarnal

Khamma Ranade Dayali
Khamma Khamma Dadwani Devi
Khamma Madi Khamma Tane
Ghana Khammkar

Namo Narayani Ranarani
Rupali Krupali Maat
Malakni Mathe Sada
Rakhjo Meher

Namo Randal, Ranade Maat
Randal Ranade Madi
Randal Randal Jaap
Jap Mann Bheir

Jaani Bhujali Trishul Wari
Jabal Charali Maat
Jodi Hath Jagvat
Karu Fariyad

Daya Dakhwo Dayali
Sukh Anand Sadai Rahe
Hridai Prasan Rahe
Vidaro Vishal

Bhali Gohil Wadini
Ghara Gharana Manvi
Bhala Bhalu Mann Divydham
Gadhwa Sohai

Mithu Waaw Ke Rupani
Rana Mawdi Ni Maya Mithi
Shobati Sheetal Mithi
Limbda Ni Chayy

Ashu Kari Aawe Koi
Kadi Jai Na Nirash
Rana Mawdi Lutawe
Mer Fero Falijai

Bhala Shraddhalu Jiwni Mathe
Jogni Ranade Rije
Anand Anand Thai
Bheir Bhangi Jai

Dham Dadwa Na Chowk Mahi
Ramti Ranade Raas
Chalke Anand Rang
Jaage Khankar

Ghera Waadak Mridang
Sangh Taliyona Taal Baje
Jhananananana
Uthe Jhankar

Prem Karanti Sadai
Jag Maat Jag Karni
Maa Adham Odharni
Maa Hajra Hajur

Khamma Bhavani Ranade
Birdali Ujiyali
Devi Daya Daya Daya
Daya Daya Bharpur

Ewi Maha Upkari
Bholi Bhavani Randal Taani
Uchera Awal Dhingi
Dhaja Lehrai

Bhaja Nihadi Dhiraj Wadhe
Behrubhadi Dukh Mate
Darshan Madina Thata
Sukh Chalkai

Dham Dadwa Ni Devi
Dhanya Dhanya Ho
Ranade Maat
Kare Madi Sewkana
Sada Siddha Kaam

Sukh Karni Ranade
Bhav Tarni Ranade
Jay Karni Devi Na
Guun Gai Ghanshyam
Jay Karni Devi Na
Guun Gai Ghanshyam
Jay Karni Devi Na
Guun Gai Ghanshyam

Gujarati

આજે ભવાની મંગલ કરી
કષ્ટહારી ખમ્મા
વિશ્વકર્મા ની કુમારી રૂપા
ધારી અખિયાત

જીત સકલ કલ્યાણ કરી
હાથ મા ત્રિશૂલ ધારી
સુમંગલ ધૈર્ય નામ
રણાદેવી માત

ભલા રૂમા ઝુમા રખડે
મૈયા આવતી ઉતરીયા હૈંથા
કરવા ડયાળી
લોક નુ કલ્યાણ

રૂડા દડવા ધામ મા
રૂડી વાવમા બેહના કીધા
ફરેરાટ તાહુકો
ફર કરીયાત

દેવી રાંદલ રાંદલ જાઓ
માનવી પોકર કરી
રાંદલ તેડાવે ગુન
ગાવે ભલી ભાટ

તાલે વાંજીયા મેલાના ઘેર
પારણા ઝુલાવે ધુધુ
ધૂકદાડીયે દયાળી
રણાદેવી માત

દેવી જુગની જાહરે
રણા જોગની ના ગુન ઘણા
ચિતળે ચિતરી કહું
વાટ રુદિરી

ધામ દડવા ની વાવમા
રમંત દેવી રાસ એવી
માવડી નુ ગાઉન આજ
સપાખરૂં ગીત

આજ કાલ મા પ્રભુજી
વિશ્વકર્માજી ને ઘરે રૂડા
પ્રગટ્ય સપુત્રા પાંચ
વિદ્યા ગુન ધામ

છતી દિકરી દુલારી
અતિ રૂપ ગુન ધારી બાલ
ભરીબીલ દલિજન
રણાદેવી નામ

ઋષિ કશ્યપ
કુમાર સૂર્ય નારાયણ
દેવ સંઘે
રણાદેવી તના રૂડા
લગન લેવાઈ

લીલા તોરણ
માંડવા સોહે
ધડુકી ઉથિયા ઢોલ
ગુંજે સેહરનાય
મીઠ ગીતડાં ગવાઈ

બ્રહ્મા વિષ્ણુ મહેશ
ઇન્દ્ર ચંદ્રમા કુબેર જેવા
નાણાવટી ચોરવાડા
ચણીયા મહાન

તેજ કુંજવાર લાદહલ
પઈંવા સૂરજ રાણો
વરુણ હુંતારીયો રથ
જાડી જોડી જાન

ચૌદ લોક નુ કલ્યાણ કરી
દુખ હારી સુખ ભરી
આખા જગત
કેરા પૂર્વા નિપોર

મળી સૂરજ રણાને રાની
રાણાડેત્નીયા બુટ
અનુપમ જાનીવાર
કનીયા તની બોલ

દેવ સૂરજ ઉગીને
રોજ રોજ અજવારેં જોગ
રણાદેવી કરે આખા
જગનુ કલ્યાણ

ભાંગે દુખડા સુખદા દીયે
મંગલ કરાવે કોટિ
દુબતા ઉગારે ભાવ
સાગર થી વાણ

ઉત્તરા ત્રણેહણ અતિ શ્રદ્ધા
ભાવથી ભવાની ભજે
તેડાવે રાંદલ માને
રૂજે રાખી નેન

રૂડા કષ્ટ ખપાવે
કરે પૂજન યજં હેઠ
જમાદે કુનવાસ
માંગે રાંદલનીરે

ધુંડે ખોડો માં
રણાડે કેરો કેમેધૂત
દીપ કરે
શ્રદ્ધા ધેર
માવદીના મહાગુણ ગાઇ

ત્યાંતો હજરા હજુર
ધીંગી દડવા ધામની દેવી
દયાળી રાંદલ રૂજે
રાજી રાજી થાઇ

દેવી જુલાવે પારણા
દુધ દિકરા દયાળી દીયે
આંગણીયે પગલી નો
દીયે પરનાળ

ખમ્મા રણાડે દયાળી
ખમ્મા ખમ્મા દડવાની દેવી
ખમ્મા માડી ખમ્મા તને
ઘના ખમ્મકાર

નમો નારાયણી રણારાની
રૂપાળી કૃપાળી માત
મલકની માથે સદા
રાખજો મેહેર

નમો રાંદલ, રણાડે માત
રાંદલ રણાડે માડી
રાંદલ રાંદલ જાપ
જપ મન ભૈર

જાની ભુજાળી ત્રિશૂળ વાળી
જબલ ચરાળી માત
જોડી હાથ જાગવત
કરુ ફરિયાદ

દયા દાખવો દયાળી
સુખ આનંદ સદાય રહે
હ્રદય પ્રસન્ન રહે
વિદારો વિશાલ

ભલી ગોહિલ વાદિની
ઘરા ઘરાના માનવી
ભલા ભલુ મન દિવ્યધામ
ગઢવા સોહાય

મીઠુ વાવ કે રૂપાણી
રણા માવડી ની માયા મીઠી
શોભતી શીતલ મીઠી
લિંબડા ની છાય

આશુ કરી આવે કોઈ
કદી જાય ના નિરાશ
રણા માવડી લુટાવે
મેર ફેરો ફલીજાઈ

ભલા શ્રદ્ધાલુ જીવની માથે
જોગની રણાડે રીજે
આનંદ આનંદ થાઈ
ભૈર ભાંગી જાય

ધામ દડવા ના ચોક માહી
રમતી રણાડે રાસ
છલકે આનંદ રંગ
જાગે ખણકાર

ઘેરા વાડક મૃદંગ
સંઘ તાલિયોના તાલ બાજે
ઝણણણણણ
ઉથે ઝાંકર

પ્રેમ કરંતી સદાય
જગ માત જગ કરની
માં અધમ ઓધારની
માં હાજરા હજુર

ખમ્મા ભવાની રણાડે
બિર્ડાળી ઉજીયાળી
દેવી દયા દયા દયા
દયા દયા ભરપુર

એવી મહા ઉપકારી
ભોલી ભવાની રાંદલ તાની
ઉછેરા અવલ ધીંગી
ધજા લેહરાઇ

ભજા નિહાડી ધીરજ વધે
બેહરુભાદી દુખ મતે
દર્શન માડીણા થાતા
સુખ છલકાય

ધામ દડવા ની દેવી
ધન્ય ધન્ય હો
રણાડે માત
કરે માડી સેવકાના
સદા સિદ્ધ કામ

સુખ કરણી રણાડે
ભાવ તારણી રણાડે
જય કરણી દેવી ના
ગુન ગાઈ ઘનશ્યામ
જય કરણી દેવી ના
ગુન ગાઈ ઘનશ્યામ
જય કરણી દેવી ના
ગુન ગાઈ ઘનશ્યામ