Aavta Jaata Jaara, Najar To Nakhta Jaajo (LYRICS – GARBA) આવતા જતા જરા, નજર તો નાખતા જાજો

English

Aavta Jaata Jaara,
Najar To Nakhta Jaajo,
Aavta Jaata Jaara,
Najar To Nakhta Jaajo

Biju To Kai Nahi,
Parantu Kem Cho Kehta Jaajo,
Kem Cho Kehta Jaajo,
Aavta Jaata

Prem Ni Pankhida Raame,
Achune Jowa Gaame,
Prem Ni Pankhida Raame,
Achune Jowa Gaame

Navli Navraat Raate,
Masti Ma Ramta Saathe,
Navli Navraat Raate,
Masti Ma Ramta Saathe

Hansla Kare Preet Tame,
Farta Jaajo,
Hansla Kare Preet Tame,
Farta Jaajo

Biju To Kai Nahi,
Parantu Kem Cho Kehta Jaajo,
Kem Cho Kehta Jaajo

Aavta Jaata Jaara,
Najar to Nakhta Jaajo,
Aavta Jaata Jaara,
Najar to Nakhta Jaajo

Biju To Kai Nahi,
Parantu Kem Cho Kehta Jaajo,
Kem Cho Kehta Jaajo,
Aavta Jaata

Gujarati

આવતા જતા જરા,
નજર તો નાખતા જાજો,
આવતા જતા જરા,
નજર તો નાખતા જાજો

બીજુ તો કઈ નહીં,
પરન્તુ કેમ છો કહતા જાજો,
કેમ છો કહતા જાજો,
અવતા જતા

પ્રેમ ની પંખીડા રમે,
અછૂને જોવા ગમે,
પ્રેમ ની પંખીડા રમે,
અછૂને જોવા ગમે

નવલી નવરાત રાતે,
મસ્તી મા રમતા સાથે,
નવલી નવરાત રાતે,
મસ્તી મા રમતા સાથે

હંસલા કરે પ્રીત તમે,
ફર્તા જાજો,
હંસલા કરે પ્રીત તમે,
ફર્તા જાજો

બીજુ તો કઈ નહીં,
પરન્તુ કેમ છો કહતા જાજો,
કેમ છો કહતા જાજો

આવતા જતા જરા,
નજર તો નાખતા જાજો,
આવતા જતા જરા,
નજર તો નાખતા જાજો

બીજુ તો કઈ નહીં,
પરન્તુ કેમ છો કહતા જાજો,
કેમ છો કહતા જાજો,
અવતા જતા