Amba Abhay Pad Dayni Re – Lyrics (Garba) અંબા અભય પદ દાયની રે

English

Amba Abhay Pad Dayni Re,
Shyama Sambhadjo Saad Bhid Bhanjani,

Amba Anathni Nath Bhid Bhanjani,
Amba Abhay Pad Dayni Re

Hem Hindode Hinchke Re,
Hinche Aarasuri Maat Bhid Bhanjani

Sakhiyo Sangathe Kare Gothadi Re,
Aave Atham Ni Raat Bhid Bhanjani

Sarve Aarasur Chowk Maa Re,
Aavo To Ramiye Raas Bhid Bhanjani

Aawe Seme Aakash Thi Re,
Aavyo Karun Pokar Bhid Bhanjani

Kone Bolavi Mujne Re,
Kone Karyo Mane Saad Bhid Bhanjani

Madh Dariye Tofaan Ma Re,
Madi Doobe Maaru Vahan Bhid Bhanjani

Kidhi Kamani Sukamni Re,
Jawa Betha Jyan Pran Bhid Bhanjani

Vayu Bhayankar Phunkto Re
Veri Thayo Varsaad Bhid Bhanjani

Paani Bharana Vahaan Ma Re,
Ae Kem Kadhya Jai Bhid Bhanjani

Asha Bharyo Hun Aviyo Re,
Vhala Jota Hase Vaat Bhid Bhanjani

Haiyu Rahe Nahi Hath Ma Re,
Dariye Valiyo Daat Bhid Bhanjani,

Mare Tamaro Aasro Re,
Dhao Dhao Mmh Maat Bhid Bhanjani

Amba Hindode Thi Uthya Re,
Uthya Aarasuri Maat Bhid Bhanjani

Sakhiyo Te Lagi Puchva Re,
Kya Kidha Pariyan Bhid Bhanjani

Vaat Vadhu Pchi Puchjo Re,
Baal Maro Ghabhrai Bhid Bhanjani

Bhakt Maro Bi Padyo Re,
Hu Thi Ae Kem Khammai Bhid Bhanjani

Em Kahi Narayani Re,
Sinhe Thayo Asvaar Bhid Bhanjani,

Trishul Lidhu Haath Ma Re,
Taryu Vaniknu Vahaan Bhid Bhanjani

Dhanya Janeta Aapne Re,
Dhanya Dyana Nidhan Bhid Bhanjani

Pragat Parcho Aapno Re,
Bhakt Jano Vadi Gai Bhid Bhanjani

Bhid Badhi Teni Bhangjo Re,
Sameye Karjo Sahai Bhid Bhanjani
Amba Abhay Pad Dayni Re

Gujarati

અંબા અભય પદ દાયની રે,
શ્યામા સાંભદજો સાદ ભીદ ભંજની

અંબા અનાથની નાથ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયની રે

હેમ હિંડોડે હિંચકે રે,
હિંચે આરાસુરી માત ભીડ ભંજની

સખીયો સંગાથે કરે ગોથદી રે,
આવે આથમણી રાત ભીડ ભંજની

સર્વે આરાસુર ચોક માં રે,
આવો તો રમીયે રાસ ભીડ ભંજની

આવે સેમે આકાશ થી રે,
આવો કરૂણ પોકાર ભીડ ભંજની

કોણે બોલાવી મુઝને રે,
કોણે કર્યો મને સાદ ભીડ ભંજની

મધ દરિયે તોફાન મા રે,
માડી દુબે મારુ વાહણ ભીડ ભંજની

કીધી કમાની સુકામ્ની રે,
જાવા બેથા જયાન પ્રાણ ભીડ ભંજાની

વાયુ ભાઈંકર ફુંક્ટો રે,
વેરી થયો વરસાદ ભીડ ભંજની

પાની ભરાના વહાં મા રે,
એ કેમ કાધ્યા જાય ભીડ ભંજની

આશા ભરીયો હુન આવયો રે,
વાલા જોતા હસે વાત ભીડ ભંજની

હૈયુ રહે નહીં હાથ માં રે,
દરિયે વલીયો દાત ભીડ ભંજની,

મારે તમારો આસરો રે,
ધાઓ ધાઓ મમ માત ભીદ ભંજની

અંબા હિંડોદે થી ઉથ્યા રે,
ઉથ્યા આરાસુરી માત ભીડ ભંજની

સખીયો તે લાગિ પુછવા રે,
ક્યા કીધા પરિયાં ભીડ ભંજની

વાત વધુ પછી પુછજો રે,
બાલ મારો ઘબરાય ભીડ ભંજની

ભક્ત મારો બી પડ્યો રે,
હું થી એ કેમ ખમ્માઈ ભીડ ભંજની

એમ કહિ નારાયણી રે,
સિંહે થયા અસવાર ભીડ ભંજની

ત્રિશૂલ લીધુ હાથ માં રે,
તરયૂ વણિકનુ વહાં ભીદ ભંજની

ધન્યા જનેતા આપને રે,
ધન્યા દયાના નિધાન ભીડ ભંજની

પ્રગટ પરચો આપનો રે,
ભક્ત જનો વળી ગઈ ભીડ ભંજની

ભીડ બધી તેની ભાંગજો રે,
સમયે કરજો સહાય ભીડ ભંજની
અંબા અભય પદ દાયની રે