Full Lyrics – Amba Achamba / Mataji Nu Sapakhru / Chhapakharu – English & Gujarati (Garba Breathless)

Mataji Nu Sapakhru / Chhapakhru – Full Lyrics

English
Amba, Achamba Pralamba Tej
Bamba Jagdamba,
Aadi Vaas Hei Tvamba
Dise Dikamba Vardai,
Shakamba Sadamba
Shubhmamba Svavlamba,
Shiv Vede Tu Vidamba
Sachidamba Vakhnaai     

Nipa Brahmand Anda
Narayani Navekhanda,
Mar Diya Udand Ku
Danda Dai Mat,
Thariya Danwa Banda
Kariye Ghamanda Thanda,  
Ropiya Akhanda Naam
Janda Raliyat            

Bhagta Tarna Tu
Utarna Bharna Bhumi,
Kaarna Jagat Dukh
Harnaa Kushal,
Maarna Asur Liye
Charna Ovarna Maa,
Rakhiye Dharna Bandhawe
Parna Randal         

Mahakal Daitya Bura
Chur Chur Kiya Mur,
Moogat Mayura Vraj
Mathura Mukam,
Ranchod Ransur
Mangal Madhura Rate,
Nit Jhalhala Nura
Ashapura Maa                

Charwani Charkhani
Parkhani Parchani,
Vedvani Puraniye
Vakhani Vishal,
Meriya Bhuwane Putre
Jani Daya Aani Mali,
Pragat Brahmani Nani
Buut Parchal            

Madi Tu Sarita Vrunda
Mandakini Vande Maat,
Nand Tu Alak Nanda
Mahananda Naam,
Falguni Gun Chanda
Gaata Kate Bhavfanda,
Hete Harsh Kanda Poore
Harshidh Haat          

Aakhiyat Ratu Baat
Hajaroki Aahoraat,
Umiya Aamboch Maat
Maatangi Udat,
Samru Diwas Raat
Sikatar Sakhshat,
Har Utpat Ratu
Harshidh Maat                 

Aawiyo Baaz,
Zapat Kapat Kaaj Kaliraat,
Sambhado Aawaj
Aai Pokare Samaj,
Taro Jaaj Punpaj
Ugaro Dharam Taaj,
Harshidh Rakho Aaj
Laaj Hinglaj

Vadechi Ravechi Namu
Nagnechi Maat Vanda,
Madhechi Navaye Khand
Gadechi Mandi,
Pahadechi Dungrechi
Lakhnechi Lagu Paye,
Chotile Chalkanechi
Chamunda Chandi

Mai Tu Sthapai Olkhai
Nit Garye Madheye,
Krupalu Bai Tu
Kankai Kehwai,
Varahi Tulja Gun Gai
Bhai Bhai Wah,
Vandu Shinwai Aai
Dagai Varai

Sahunede Thi Shad Faati
Bedli Sagar Paati,
Tarwa Vaniye Ratti
Umti Tarat,
Lawi Daya Tramjati
Jagdun Ne Mathe Lati,
Sadhi Vanvati Aatpati
Tu Shatak

Taji Mann Ghaldi
Tu Vaat Alfaldi Tu,
Rokje Ghaldi Rann
Gheldi Ku Ratt,
Jedi Kariye Teldi
Chodawe Bhav Jeldi Je,
Prabhuthi Ae Peldi Maa
Meldi Pragat

Mummai Mumbai Vaadi
Mumbamat Marmaadi,
Kali Calcuttawadi
Krodhari Karal,
Bhujali Nejali Mota
Gajali Ghajali Bhaadi,
Bahuchar Bali
Birdali Maa Baalal

Pawachi Palka
Dungral Panch Malka,
Aatadka Patadka
Talaw Tat Aai,
Mat Gale Phalka Bhrame
Kund Mund Malka,
Karalka Jwalka
Tu Kalka Kewai

Jene Khambe Tangi Khoi
Joganine Jachi Joi,
Kare Aardas Roi
Shitla Ne Koi,
Pran Ena Amithoi
Ugare Maa Mann Proi,
Samre Hadakmoi
Rangadi Shindhoi

Chhuta Chood Tarbood
Sapakharu Kari Sood,
Kari Rachna Dilood
Anand Killool,
Ras Zabkol ‘Bachu Shrimali’
Zakod Rudde,
Aai Oaddhod Karun Bhawethi Aatood
Aai Oaddhod Karun Bhawethi Aatood
Aai Oaddhod Karun Bhawethi Aatood
         

Gujarati
અંબા, અચંબા પ્રલમ્બા તેજ 
બમ્બા જગદંબા,
આડી વાસ હે ત્વમ્બા
દિસે દિકંબા વર્દાઇ,
શકમ્બા સદમ્બા
શુભમંબા સ્વાવલમ્બા,
શિવ વેદે તુ વિદંબા 
સચિદંબા વખનાઇ

નીપા બ્રહ્મંડ અન્ડા
નારાયણિ નવેખન્દા,
માર દિયા ઉદંદ કુ 
દંડા દઈ માત,
ઠારિયા દનવા બંડા
કરીયે ઘમ્ન્ડા ઠંડા,
રોપિયા અખંડ નામ
ઝંડા રળીયાત

ભાગતા તારણા તુ,
ઉતરણાં ભારણાં ભૂમિ,
કારણા જગત દુખ
હારણા કુશલ,
મારણા અસુર લિયે
ચારણા ઓવારણા માં,
રાખયે ધારણા બંધાવે
પારણા રાંદલ

મહાખલ દૈત્ય બુરા
ચૂર ચૂર કિયા મૂર,
મુગટ મયુરા વ્રજ
મથુરા મુકામ,
રણછોડ રણશૂર
મંગલ મધુરા રટે,
નીત ઝળહળા નુરા
આશાપુરા મા

ચારવાણી ચારખાણી
પરખાણી પરાચાણી,
વેદવાણી પુરાણીએ
વખાણી વિશાળ,
મેરીયા ભુવાને પુત્ર
જાણી દયા આણી મળી,
પ્રગત બ્રહ્માણી નાણી
બુત પરચાળ

માડી તુ સરિતા વૃંદા
મંદાકિની વંદા માત,
નંદા તુ અલક નંદા
મહાનંદા નામ,
ફાલ્ગુની ગુણ છંદા
ગાટા કટે ભવફંદા,
હેતે હર્ષ કંદા પુરે
હર્ષિધ હાત

અખિયાત રટૂ બાત
હજારોકી આહોરાત,
ઉમિયા આમ્બોચ માત
માતંગી ઉદાત,
સમરૂ દીવસ રાત
સિકોતાર સાક્ષાત,
હર ઉત્પાત રટૂ
હર્ષિધ માત

આવયાે બાઝ
ઝપાટ કપાટ કાજ કાળીરાત,
સાંભડો અવાજ
આઈ પોકારે સમાજ,
તારો જાજ પુનપાજ
ઉગારો ધરમ તાજ,
હર્ષિધી રાખો આજ
લાજ હિંગળાજ

વદેચિ રવેચિ નમુ,
નાગણેચિ માત વંદૂ,
મઢેચી નવેય ખંડ
ગઢેચી મંડી,
પહાડેચિ ડુંગરેચી
લાખણેચિ લાગુ પાયે,
ચોટિલે ચાલકણેચિ
ચામુંડા ચંડી

માઈ તુ સ્થપાઈ ઓલખાઇ
નીત ગરય મધેયે,
કૃપાળુ બાઈ તુ
કનકાઇ કેહવાઈ,
વારાહી તુલજા ગુણ ગાઈ
ભાઈ ભાઈ વાહ,
વંદુ સીંઘવાય આઈ
દગાઈ વરાઈ

સાહૂંળે થી શાઢ ફાટી
બેડલી સાગર પટી,
તારવા વાણીયે રત્તી
ઉમટી તરત,
લાવી દયા ત્રમજટી
જગડું ને માથે લતી,
સધિ વાણવટી અટપટી
તુ શતક

તાજી મન ઘાલડી
તુ વાત અલફાલ્ડી તુ,
રોક્જે ઘાલ્ડી રણ
ઘેલડી કુ રટ,
જેડી કરયે ટેલડી
છોડાવે ભવ ઝેલડી જે,
પ્રભુથી એ પેલ્ડી માં
મેલડી પ્રગટ

મમ્માઇ મુંબઇ વાળી
મુમ્બામત મરમાળી,
કાલી કલકત્તાવાળી
ક્રોધારી કરાળ,
ભુજાળી નેજાળી મોટા
ગજાળી ઘજાળી ભાળી,
બહુચર બાળી
બિરડાળી માં બાલાળ

પાવાચી પાળકા
ડુંગરાળ પંચ માળકા,
અટાળકા પટાળકા
તળાવ તત્ આઈ,
માત ગળે ફાળકા ભર્મે
કુંડ મુંડ માળકા,
કરાળકા જ્વાળકા
તુ કાળકા કેવાઈ

જેને ખંભે ટાંગી ખોઇ
જોગણીને જાચિ જોઇ,
કરે અરદાસ રોઇ
શીતળા ને કોઈ,
પ્રાણ એના અમિઠોઈ
ઉગારે મા મન પ્રોઈ,
સમરે હડકમોઇ
રાંગળી સિંધોઇ

છૂટા છોળ તરબોળ
સપાખરૂં કરી સોળ,
કરી રચના દિલોળ
આનંદ કીલોળ,
રાસ ઝબકોળ ‘બચુ શ્રીમાળી’
ઝકોળ રૂદે,
આઈ ઓળધોળ કરૂં ભાવેથી આટોળ
આઈ ઓળધોળ કરૂં ભાવેથી આટોળ
આઈ ઓળધોળ કરૂં ભાવેથી આટોળ

Comments are closed.