Chapti Bhari Chokha Ne, Ghee No Che Divdo (LYRICS) ચપટી ભરી ચોખા ને, ઘીનો છે દીવડો

English

Chapti Bhari Chokha Ne
Ghee No Che Divdo
Chapti Bhari Chokha Ne
Ghee No Che Divdo
Shrifal Ni Jod Laine Re
Halo Halo Pavagadh Jaiye Re

Sameni Porthi Suthari Aave
Sameni Porthi Suthari Aave
Bajoth Ni Jod Laine Re
Bajoth Ni Jod Laine Re
Halo Halo Pavagadh Jaiye Re

Sameni Porthi Kumbhari Aave
Sameni Porthi Kumbhari Aave
Garba Ni Jod Laine Re
Garba Ni Jod Laine Re
Halo Halo Pavagadh Jaiye Re

Sameni Porthi Doshido Aave
Sameni Porthi Doshido Aave
Chundadi Ni Jod Laine Re
Chundadi Ni Jod Laine Re
Halo Halo Pavagadh Jaiye Re

Sameni Porthi Manyaaro Aave
Sameni Porthi Manyaaro Aave
Judla Ni Jod Laine Re
Judla Ni Jod Laine Re
Halo Halo Pavagadh Jaiye Re

Sameni Porthi Sonido Aave
Sameni Porthi Sonido Aave
Jhumna Ni Jod Laine Re
Jhumna Ni Jod Laine Re
Halo Halo Pavagadh Jaiye Re

Sameni Porthi Madido Aave
Sameni Porthi Madido Aave
Gajra Ni Jod Laine Re
Gajra Ni Jod Laine Re
Halo Halo Pavagadh Jaiye Re

Chapti Bhari Chokha Ne
Ghee No Che Divdo
Chapti Bhari Chokha Ne
Ghee No Che Divdo
Shrifal Ni Jod Laine Re
Halo Halo Pavagadh Jaiye Re

Gujarati

ચપટી ભરી ચોખા ને
ઘીનો છે દીવડો
ચપટી ભરી ચોખા ને
ઘીનો છે દીવડો
શ્રીફળ ની જોડ લઈને રે 
હાલો હાલો પાવાગઢ જઈએ રે

સામેની પોરથી સુથારી આવે
સામેની પોરથી સુથારી આવે
બાજોઠ ની જોડ લઈને રે
બાજોઠ ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે

સામેની પોરથી કુંભારી આવે
સામેની પોરથી કુંભારી આવે
ગરબા ની જોડ લઈને રે
ગરબા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે

સામેની પોરથી દોશીડો આવે
સામેની પોરથી દોશીડો આવે
ચુન્દડી ની જોડ લઈને રે
ચુન્દડી ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે 

સામેની પોરથી મન્યારો આવે
સામેની પોરથી મન્યારો આવે
જુડલા ની જોડ લઈને રે
જુડલા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે

સામેની પોરથી સોનીડો આવે
સામેની પોરથી સોનીડો આવે
ઝૂમણાં ની જોડ લઈને રે
ઝૂમણાં ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે

સામેની પોરથી માળીડો આવે
સામેની પોરથી માળીડો આવે
ગજરા ની જોડ લઈને રે
ગજરા ની જોડ લઈને રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે

ચપટી ભરી ચોખા ને
ઘીનો છે દીવડો
ચપટી ભરી ચોખા ને
ઘીનો છે દીવડો
શ્રીફળ ની જોડ લઈને રે 
હાલો હાલો પાવાગઢ જઈએ રે