Ek Vaar Bolu Ke, Be Vaar Bolu Ke (FULL LYRICS – GARBA) એક વાર બોલું કે, બે વાર બોલું કે

English

Ek Vaar Bolu Ke, 
Be Vaar Bolu Ke, 
Tran Vaar Bolu Ho Maa,
Maa Tame Garbe Ramva Aavjo

Ek Vaar Bolu Ke, 
Be Vaar Bolu Ke, 
Tran Vaar Bolu Ho Maa,
Maa Tame Garbe Ramva Aavjo

Garbe Ramva Aavjo Madi, 
Darshan Deva Aavjo

Ek Vaar Bolu Ke, 
Be Vaar Bolu Ke, 
Tran Vaar Bolu Ho Maa,
Maa Tame Garbe Ramva Aavjo

Utara Desu Re,
Maa Tane Medina Molna,
Utara Desu Re,
Maa Tane Medina Molna

Ek Vaar Aavine,
Mare Mandiriye,
Utara Karta Jaav,
Maa Tame Garbe Ramva Aavjo

Ek Vaar Bolu Ke, 
Be Vaar Bolu Ke, 
Tran Vaar Bolu Ho Maa,
Maa Tame Garbe Ramva Aavjo

Bhojan Desu Re,
Maa Tane Gunane Bhaavta,
Bhojan Desu Re,
Maa Tane Gunane Bhaavta

Ek Vaar Aavine,
Mare Mandiriye,
Bhojan Karta Jaav,
Maa Tame Garbe Ramva Aavjo

Ek Vaar Bolu Ke, 
Be Vaar Bolu Ke, 
Tran Vaar Bolu Ho Maa,
Maa Tame Garbe Ramva Aavjo

Garbe Ramva Aavjo Madi, 
Darshan Deva Aavjo

Ek Vaar Bolu Ke, 
Be Vaar Bolu Ke, 
Tran Vaar Bolu Ho Maa,
Maa Tame Garbe Ramva Aavjo

Ek Vaar Bolu Ke, 
Be Vaar Bolu Ke, 
Tran Vaar Bolu Ho Maa,
Maa Tame Garbe Ramva Aavjo
Maa Tame Garbe Ramva Aavjo
Maa Tame Garbe Ramva Aavjo

Gujarati

એક વાર બોલું કે,
બે વાર બોલું કે,
ત્રણ વાર બોલું હો માં,
માં તમે ગરબે રમવા આવજો

એક વાર બોલું કે,
બે વાર બોલું કે,
ત્રણ વાર બોલું હો માં,
માં તમે ગરબે રમવા આવજો

ગરબે રમવા આવજો માડી,
દર્શન દેવા આવજો

એક વાર બોલું કે,
બે વાર બોલું કે,
ત્રણ વાર બોલું હો માં,
માં તમે ગરબે રમવા આવજો

ઉતારા દેસુ રે,
માં તને મેદિના મોલના,
ઉતારા દેસુ રે,
માં તને મેદિના મોલના

એક વાર આવિને,
મારે મંદિરીયે,
ઉતારા કર્તા જાવ,
માં તમે ગરબે રમવા આવજો

એક વાર બોલું કે,
બે વાર બોલું કે,
ત્રણ વાર બોલું હો માં,
માં તમે ગરબે રમવા આવજો

ભોજન દેશું રે,
માં તને ગુણાણે ભાવતા,
ભોજન દેશું રે,
માં તને ગુણાણે ભાવતા

એક વાર આવિને,
મારે મંદિરીયે,
ભોજન કર્તા જાવ,
માં તમે ગરબે રમવા આવજો

એક વાર બોલું કે,
બે વાર બોલું કે,
ત્રણ વાર બોલું હો માં,
માં તમે ગરબે રમવા આવજો

ગરબે રમવા આવજો માડી,
દર્શન દેવા આવજો

એક વાર બોલું કે,
બે વાર બોલું કે,
ત્રણ વાર બોલું હો માં,
માં તમે ગરબે રમવા આવજો

એક વાર બોલું કે,
બે વાર બોલું કે,
ત્રણ વાર બોલું હો માં,
માં તમે ગરબે રમવા આવજો
માં તમે ગરબે રમવા આવજો
માં તમે ગરબે રમવા આવજો