Ghor Andhari Re Rataldi Ma (FULL LYRICS – GARBA) ઘોર અંધારી રે રાતલડી મા

English

Ghor Andhari Re, Rataldi Ma
Nisalya Char Asvar
Ghor Andhari Re, Rataldi Ma
Nisalya Char Asvar

Lile Ghode Re, Kon Chade
Maa Randal No Asvar
Lile Ghode Re, Kon Chade
Maa Randal No Asvar

Randal Mawdi Re, Rane Chadya
Maa Sole Saji Shanghar
Randal Mawdi Re, Rane Chadya
Maa Sole Saji Shanghar

Sava Mann Nu Re, Sukhaldu Ma
Adhman Ni Kuler
Sava Mann Nu Re, Sukhaldu Ma
Adhman Ni Kuler

Ramjo Jamjo Re, Goraniyu Tame
Ramjo Saari Raat
Ramjo Jamjo Re, Goraniyu Tame
Ramjo Saari Raat

Ghor Andhari Re, Rataldi Ma
Nisalya Char Asvar
Ghor Andhari Re, Rataldi Ma
Nisalya Char Asvar

Kale Ghode Re, Kon Chade
Maa Kalka No Asvar
Kale Ghode Re, Kon Chade
Maa Kalka No Asvar

Kalka Mawdi Re, Rane Chadya
Maa Sole Saji Shanghar
Kalka Mawdi Re, Rane Chadya
Maa Sole Saji Shanghar

Sava Mann Nu Re, Sukhaldu Ma
Adhmann Ni Kuler
Sava Mann Nu Re, Sukhaldu Ma
Adhmann Ni Kuler

Ramjo Jamjo Re, Goraniyu Tame
Ramjo Saari Raat
Ramjo Jamjo Re, Goraniyu Tame
Ramjo Saari Raat

Ghor Andhari Re, Rataldi Ma
Nisalya Char Asvar
Ghor Andhari Re, Rataldi Ma
Nisalya Char Asvar

Dhole Ghode Re, Kon Chade
Maa Bahuchar No Asvar
Dhole Ghode Re, Kon Chade
Maa Bahuchar No Asvar

Bahuchar Mawdi Re, Rane Chadya
Maa Sole Saji Shanghar
Bahuchar Mawdi Re, Rane Chadya
Maa Sole Saji Shanghar

Sava Mann Nu Re, Sukhaldu Ma
Adhmann Ni Kuler
Sava Mann Nu Re, Sukhaldu Ma
Adhmann Ni Kuler

Ramjo Jamjo Re, Goraniyu Tame
Ramjo Saari Raat
Ramjo Jamjo Re, Goraniyu Tame
Ramjo Saari Raat

Ghor Andhari Re, Rataldi Ma
Nisalya Char Asvar
Ghor Andhari Re, Rataldi Ma
Nisalya Char Asvar

Raate Ghode Re, Kon Chade
Maa Harshad No Asvar
Raate Ghode Re, Kon Chade
Maa Harshad No Asvar

Harshad Mawdi Re, Rane Chadya
Maa Sole Saji Shanghar
Harshad Mawdi Re, Rane Chadya
Maa Sole Saji Shanghar

Sava Mann Nu Re, Sukhaldu Ma
Adhmann Ni Kuler
Sava Mann Nu Re, Sukhaldu Ma
Adhmann Ni Kuler

Ramjo Jamjo Re, Goraniyu Tame
Ramjo Saari Raat
Ramjo Jamjo Re, Goraniyu Tame
Ramjo Saari Raat

Ghor Andhari Re, Rataldi Ma
Nisalya Char Asvar
Ghor Andhari Re, Rataldi Ma
Nisalya Char Asvar

Gujarati

ઘોર અંધારી રે, રાતલડી મા
નિસલ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે, રાતલડી મા
નિસલ્યા ચાર અસવાર

લીલે ઘોડે રે, કોન ચડે
માં રાંદલ નો અસવાર
લીલે ઘોડે રે, કોન ચડે
માં રાંદલ નો અસવાર

રાંદલ માવડી રે, રણે ચડ્યા
માં સોળે સજી શણઘાર
રાંદલ માવડી રે, રણે ચડ્યા
માં સોળે સજી શણઘાર

સવા મન નુ રે, સુખલદુ મા
અધમન ની કુલેર
સવા મન નુ રે, સુખલદુ મા
અધમન ની કુલેર

રમજો જમજો રે, ગોરણિયું તમે
રમજો સારી રાત
રમજો જમજો રે, ગોરણિયું તમે
રમજો સારી રાત

ઘોર અંધારી રે, રાતલડી મા
નિસલ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે, રાતલડી મા
નિસલ્યા ચાર અસવાર

કાલે ઘોડે રે, કોન ચડે
માં કાલકા નો અસવાર
કાલે ઘોડે રે, કોન ચડે
માં કાલકા નો અસવાર

કાલકા માવડી રે, રણે ચડ્યા
માં સોળે સજી શણઘાર
કાલકા માવડી રે, રણે ચડ્યા
માં સોળે સજી શણઘાર

સવા મન નુ રે, સુખલદુ મા
અધમન ની કુલેર
સવા મન નુ રે, સુખલદુ મા
અધમન ની કુલેર

રમજો જમજો રે, ગોરણિયું તમે
રમજો સારી રાત
રમજો જમજો રે, ગોરણિયું તમે
રમજો સારી રાત

ઘોર અંધારી રે, રાતલડી મા
નિસલ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે, રાતલડી મા
નિસલ્યા ચાર અસવાર

ધોલે ઘોડે રે, કોન ચડે
માં બહુચર નો અસવાર
ધોલે ઘોડે રે, કોન ચડે
માં બહુચર નો અસવાર

બહુચર માવડી રે, રણે ચડ્યા
માં સોળે સજી શણઘાર
બહુચર માવડી રે, રણે ચડ્યા
માં સોળે સજી શણઘાર

સવા મન નુ રે, સુખલદુ મા
અધમન ની કુલેર
સવા મન નુ રે, સુખલદુ મા
અધમન ની કુલેર

રમજો જમજો રે, ગોરણિયું તમે
રમજો સારી રાત
રમજો જમજો રે, ગોરણિયું તમે
રમજો સારી રાત

ઘોર અંધારી રે, રાતલડી મા
નિસલ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે, રાતલડી મા
નિસલ્યા ચાર અસવાર

રાતે ઘોડે રે, કોન ચડે
માં હર્ષદ નો અસવાર
રાતે ઘોડે રે, કોન ચડે
માં હર્ષદ નો અસવાર

હર્ષદ માવડી રે, રણે ચડ્યા
માં સોળે સજી શણઘાર
હર્ષદ માવડી રે, રણે ચડ્યા
માં સોળે સજી શણઘાર

સવા મન નુ રે, સુખલદુ મા
અધમન ની કુલેર
સવા મન નુ રે, સુખલદુ મા
અધમન ની કુલેર

રમજો જમજો રે, ગોરણિયું તમે
રમજો સારી રાત
રમજો જમજો રે, ગોરણિયું તમે
રમજો સારી રાત

ઘોર અંધારી રે, રાતલડી મા
નિસલ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે, રાતલડી મા
નિસલ્યા ચાર અસવાર