Ha Ha Re Ghaduliyo, Chadav Re Girdhari (LYRICS – GARBA) હા હા રે ઘડુલિયો, ચડાવ રે ગિરિધારી

English

Ha Ha Re Ghaduliyo
Chadav Re Girdhari
Ha Ha Re Ghaduliyo
Chadav Re Girdhari

Ha Ha Re Ghaduliyo
Chadav Re Girdhari
Ha Ha Re Ghaduliyo
Chadav Re Girdhari

Gher Vatyun Juwe Che
Maa Mori Ke Bedlu
Ho Ke Bedlu, Oh Ho Ke Bedlu,
Chadav Re Girdhari
Ha Ha Re Ghaduliyo
Chadav Re Girdhari

Tara Mathano Ambodo Re Girdhari,
Tara Mathano Ambodo Re Girdhari,
Tara Mathano Ambodo Re Girdhari,
Tara Mathano Ambodo Re Girdhari

Jane Chutyo Teji Ghodo, Ke Bedlu
Ho Ke Bedlu, Oh Ho Ke Bedlu,
Chadav Re Girdhari
Ha Ha Re Ghaduliyo
Chadav Re Girdhari

Tari Ankhiyun No Ulado Re Girdhari,
Tari Ankhiyun No Ulado Re Girdhari,
Tari Ankhiyun No Ulado Re Girdhari,
Tari Ankhiyun No Ulado Re Girdhari

Jane Dariyano Hindodo, Ke Bedlu
Ho Ke Bedlu, Oh Ho Ke Bedlu,
Chadav Re Girdhari
Ha Ha Re Ghaduliyo
Chadav Re Girdhari
Ha Ha Re Ghaduliyo
Chadav Re Girdhari

Gujarati

હા હા રે ઘડુલીયો
ચડાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો
ચડાવ રે ગિરધારી

હા હા રે ઘડુલીયો
ચડાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો
ચડાવ રે ગિરધારી

ઘેર વાટયૂં જુવે છે
માં મોરી કે બેડલુ
હો કે બેડલુ, ઓ હો કે બેડલુ,
ચડાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો
ચડાવ રે ગિરધારી

તારા માથાનો અંબોડો રે ગિરધારી,
તારા માથાનો અંબોડો રે ગિરધારી,
તારા માથાનો અંબોડો રે ગિરધારી,
તારા માથાનો આંબોડો રે ગિરધારી

જાણે છૂટ્યો તેજી ઘોડો, કે બેડલુ
હો કે બેડલુ, ઓ હો કે બેડલુ,
ચડાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો
ચડાવ રે ગિરધારી

તારી આંખિયું નો ઉલાડો રે ગિરધારી,
તારી આંખિયું નો ઉલાડો રે ગિરધારી,
તારી આંખિયું નો ઉલાડો રે ગિરધારી,
તારી આંખિયું નો ઉલાડો રે ગિરધારી

જેન દરિયાનો હિંડોડો, કે બેડલુ
હો કે બેડલુ, ઓ હો કે બેડલુ,
ચડાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો
ચડાવ રે ગિરધારી
હા હા રે ઘડુલીયો
ચડાવ રે ગિરધારી