Halaji Tara Haath Vakhanu, Patti Tara Pagla Vakhanu (FULL LYRICS- GARBA) હાલાજી તારા હાથ વખાણું, પટ્ટી તારા પગલા વખાણું

English

Halaji Tara, Halaji Tara,
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu

Hey, Ravan Sarikho Rajiyo Howe,
Parvat Meru Samaan
Hey, Ravan Sarikho Rajiyo Howe,
Parvat Meru Samaan

Halaji Tara, Halaji Tara,
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu

Hey, Aashad Ucharam,
Megh Malaram
Aashad Ucharam,
Megh Malaram,
Bani Baharam, Jaal Dharam

Daar Duur Dakaram,
Mayur Pukaram,
Dadiya Taram Vistaram,
Na Lehi Samajam,
Pyaas Aparam,
Nand Kumaram Nirkhyari

Kahe Raadhe, Pyaari,
Mein Balihaari,
Gokul Aao Girdhaari Ji Re,
Gokul Aao Girdhaari Ji Re,
Gokul Aao Girdhaari

Halaji Tara, Halaji Tara,
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu

Hey, Shravan Jaal Barse,
Sundar Surse,
Shravan Jaal Barse,
Sundar Surse,
Baadal Barse, Aam Barse

Girivartaru Varse,
Latta Laharse,
Nadiya Barse, Sagar Se,
Daiti Dukh Darse,
Seej Samarse,
Lagat Saharse, Dukh Kaari

Kahe Raadhe, Pyaari,
Mein Balihaari,
Gokul Aao Girdhaari Ji Re,
Gokul Aao Girdhaari Ji Re,
Gokul Aao Girdhaari

Halaji Tara, Halaji Tara,
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu

Hey, Taw Damak Damak Ta,
Duur Daw Damkat
Taw Damak Damak Ta,
Duur Daw Damkat,
Kehgat Mor Malhar Gira

Daw Piyu Piyu Shabad,
Pukarat Chaatak,
Piyu Piyu Kokil, Kanth Gira,
Taw Ghanan Ghanan,
Hoot Dhadaka,
Ghanan Girivar, Shikhar Gire

Taw Rumjhum Rumjhum,
Barsat Barkha,
Ghanan Ghanan Ghan,
Ghor Garje Ji Re,
Ghanan Ghanan Ghan,
Ghor Garje Ji Re,
Ghanan Ghanan Ghan Ghor Garje

Halaji Tara, Halaji Tara,
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu

Hey, Ravan Sarikho Rajiyo Howe,
Parvat Meru Samaan
Ravan Sarikho Rajiyo Howe,
Parvat Meru Samaan

Halaji Tara, Halaji Tara,
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu
Halaji Tara Haath Vaakhanu,
Ke Patti Tara Pagla Vaakhanu

Gujarati

હાલાજી તારા, હાલાજી તારા,
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું

હે, રવણ સરીખો રાજીયો હોવે,
પર્વત મેરુ સમાન
હે, રવણ સરીખો રાજીયો હોવે,
પર્વત મેરુ સમાન

હાલાજી તારા, હાલાજી તારા,
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું

હે, આશદ ઉચારમ,
મેઘ મલારમ
આશદ ઉચારમ,
મેઘ મલારમ,
બની બહારમ, જલ ધારમ

દાર દુર દકારમ,
મયુર પુકારમ,
દડિયા તારમ વિસ્તારમ,
ના લેહી સમાજમ,
પ્યાસ અપારમ,
નંદ કુમારમ નિર્ખ્યારી

કહે રાધે, પ્યારી,
મેં બલિહારી,
ગોકુલ આઓ ગિરધારી જી રે,
ગોકુલ આઓ ગિરધારી જી રે,
ગોકુલ આઓ ગિરધારી

હાલાજી તારા, હાલાજી તારા,
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું

હે, શ્રવણ જલ બરસે,
સુંદર સુરસે,
શ્રવણ જલ બરસે,
સુંદર સુરસે,
બાદલ બરસે, અમ બરસે

ગીરીવરતરૂ વરસે,
લત્તા લહર્સે,
નડિયા બરસે, સાગર સે,
દૈતિ દુખ દર્સે,
સેજ સમરસે,
લગત સહર્ષે, દુખ કારી

કહે રાધે, પ્યારી,
મેં બલિહારી,
ગોકુલ આઓ ગિરધારી જી રે,
ગોકુલ આઓ ગિરધારી જી રે,
ગોકુલ આઓ ગિરધારી

હાલાજી તારા, હાલાજી તારા,
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું

હે, તવ દમક દમક તા,
દુર દવ દમકટ
તવ દમક દમક તા,
દુર દવ દમકટ,
કેહગત મોર મલ્હાર ગિરા

દવ પિયુ પિયુ શબ્દ,
પુકારત છાટક,
પિયુ પિયુ કોકિલ, કંથ ગિરા,
તવ ઘનન ઘનન,
હોત ધડાકા,
ઘનન ગિરિવર, શિખર ગિરે

તવ રૂમઝૂમ રૂમઝૂમ,
બરસત બરખા,
ઘનન ઘનન ઘન,
ઘોર ગર્જે જી રે,
ઘનન ઘનન ઘન,
ઘોર ગર્જે જી રે,
ઘનન ઘનન ઘન ઘોર ગર્જે

હાલાજી તારા, હાલાજી તારા,
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું

હે, રવણ સરીખો રાજીયો હોવે,
પર્વત મેરુ સમાન
રવણ સરીખો રાજીયો હોવે,
પર્વત મેરુ સમાન

હાલાજી તારા, હાલાજી તારા,
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું
હાલાજી તારા હાથ વખાણું,
કે પટ્ટી તારા પગલા વખાણું