Jalaram Virpur Vaada (FULL LYRICS) જલારામ વીરપુર વાળા

English

Jalaram Virpur Waada
Jalaram Virpur Waada
Darshan Karwa Ne Tara
Ame Awya Re Pagpada
Jalaram Virpur Waada
O Jalaram Virpur Waada

Aaje Jashun Kaale Jashun
Kidho Ghaano Me Vichar
Maate, Lagi Awta Waar
Aaje Jashun Kaale Jashun
Kidho Ghaano Me Vichar
Maate, Lagi Awta Waar

Ante Ghadi Anmol Ae Aawi
Ante Ghadi Anmol Ae Aawi
Lidhe Me Tari Maada
Jalaram Virpur Waada
O Jalaram Virpur Waada

Sambhadyu Che Tu, Daata Bado Che,
Deto Sawna Saath
Maate Pakadje Maro Haath
Sambhadyu Che Tu, Daata Bado Che,
Deto Sawna Saath
Maate Pakadje Maro Haath

Durr Kari Dilna Andhara
Durr Kari Dilna Andhara
Patharje Ajwada
Jalaram Virpur Waada
O Jalaram Virpur Waada

Bhukya Ne Bharpete Jamade
Pachhi Leto Aahar
Maate, Rudo Taro Avtaar
Bhukya Ne Bharpete Jamade
Pachhi Leto Aahar
Maate, Rudo Taro Avtaar

Jagma Taro Jotto Jadena
Jagma Taro Jotto Jadena
Kaik Parcha Purnara
Jalaram Virpur Waada
O Jalaram Virpur Waada

Koi Koinu Nathi Jagat Ma
Swarth Bharyo Sansaar
Maate, Awya Tare Dwar
Koi Koinu Nathi Jagat Ma
Swarth Bharyo Sansaar
Maate, Awya Tare Dwar

Chhodi Didho Ghar Baar Hawe To
Chhodi Didho Ghar Baar Hawe To
Karje Re Rakhwaada
Jalaram Virpur Waada
O Jalaram Virpur Waada

Tu Che Maata, Tuj Pita Che,
Tu Che Taranhaar
Maate, Mathe Nathi Koi Bhaar
Tu Che Maata, Tuj Pita Che
Tu Che Taranhaar
Maate, Mathe Nathi Koi Bhaar

Palpal Hoote Naam Jhapu Ho
Palpal Hoote Naam Jhapu Ho
Kholje Dilna Taada
Jalaram Virpur Waada
O Jalaram Virpur Waada

Kirtaar Tu Kari Karuna
Rakh Charan Ne Paas
Maate, Haiyu Rahena Udas
Kirtaar Tu Kari Karuna
Rakh Charan Ne Paas
Maate, Haiyu Rahena Udas

Kishor Kaahe Bhavsagar Tarje
Kishor Kaahe Bhavsagar Tarje
Kaikne Tarwa Waada
Jalaram Virpur Waada
O Jalaram Virpur Waada

Darshan Karwa Ne Tara
Ame Awya Re Pagpada
Jalaram Virpur Waada
O Jalaram Virpur Waada

Gujarati

જલારામ વીરપુર વાળા
જલારામ વીરપુર વાળા
દર્શન કરવા ને તારા
અમે આવયા રે પગપાળા
જલારામ વીરપુર વાળા
ઓ જલારામ વીરપુર વાળા

આજે જાશું કાલે જાશું 
કીધો ઘણો મેં વિચાર
માટે, લાગી આવતા વાર
આજે જાશું કાલે જાશું 
કીધો ઘણો મેં વિચાર
માટે, લાગી આવતા વાર

અન્તે ઘડી અનમોલ એ આવી
અન્તે ઘડી અનમોલ એ આવી
લિધે મેં તારી માળા
જલારામ વીરપુર વાળા
ઓ જલારામ વીરપુર વાળા

સાંભળ્યું છે તું, દાતા બડો છે,
દેતો સવના સાથ
માટે પકડજે મારો હાથ
સાંભળ્યું છે તું, દાતા બડો છે,
દેતો સવના સાથ
માટે પકડજે મારો હાથ

દુર કરી દિલના અંધારા
દુર કરી દિલના અંધારા
પાથરજે અજવાળા
જલારામ વીરપુર વાળા
ઓ જલારામ વીરપુર વાળા

ભુક્યા ને ભરપેતે જમાડે
પાછી લેતો આહર
માટે, રુડો તારો અવતાર
ભુક્યા ને ભરપેતે જમાડે
પચી લેતો આહાર
માટે, રુડો તારો અવતાર

જગ્મા તારો જોટ્ટો જડેના
જગ્મા તારો જોટ્ટો જડેના
કયૈક પરચા પૂર્ણારા
જલારામ વીરપુર વાળા
ઓ જલારામ વીરપુર વાળા

કોઈ કોઈનું નથી જગત મા
સ્વાર્થ ભાર્યો સંસાર
માતે, અવ્યા તારે દ્વાર
કોઈ કોઈનુ નાથી જગત મા
સ્વાર્થ ભર્યો સંસાર
માટે, આવયા તારે દ્વાર

છોડી દિધો ઘર બાર હવે તો
છોડી દિધો ઘર બાર હવે તો
કરજે રે રખવાડા
જલારામ વીરપુર વાળા
ઓ જલારામ વીરપુર વાળા

તુ છે માતા, તુજ પિતા છે,
તુ છે તારણહાર
માટે, માથે નથી કોઈ ભાર
તુ છે માતા, તુજ પિતા છે,
તુ છે તારણહાર
માટે, માથે નથી કોઈ ભાર

પલપલ હોતે નામ જહપુ હો
પલપલ હોતે નામ જહપુ હો
ખોલજે દિલના તાળા
જલારામ વીરપુર વાળા
ઓ જલારામ વીરપુર વાળા

કીર્તાર તુ કરિ કરુણા
રાખ ચરણ ને પાસ
માટે, હૈયુ રહેના ઉદાસ
કીર્તાર તુ કરિ કરુણા
રાખ ચરણ ને પાસ
માટે, હૈયુ રહેના ઉદાસ

કિશોર કહે ભાવસાગર તર્જે
કિશોર કહે ભાવસાગર તર્જે
કયેકને તરવા વાળા
જલારામ વીરપુર વાળા
ઓ જલારામ વીરપુર વાળા

દર્શન કરવા ને તારા
અમે આવયા રે પગપાળા
જલારામ વીરપુર વાળા
ઓ જલારામ વીરપુર વાળા