Jhule Jhule Che Gabbar Ni Maat, Amba Jhule Che (FULL LYRICS) ઝૂલે ઝૂલે છે ગબર ની માત, અમ્બા ઝૂલે છે

English

Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che
Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che

Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che
Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che

Maa Ne Jhule Te
Jhulwani Honsh Ghani
Maa Ne Jhule Te
Jhulwani Honsh Ghani

Bhakto Jhulawe Khamma
Maa Khamma Kari
Bhakto Jhulawe Khamma
Maa Khamma Kari

Bhakto Gaaye Ne Maa Harkhai
Amba Jhule Che
Bhakto Gaaye Ne Maa Harkhai
Amba Jhule Che

Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che
Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che

Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che
Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che

Maa Na Sona
Hindode Ratna Jadiya
Maa Na Sona
Hindode Ratna Jadiya

Jhule Sacha Motidana
Toran Bandhiya
Jhule Sacha Motidana
Toran Bandhiya

Maahi Jhalke Che Jyot Apar
Amba Jhule Che
Maahi Jhalke Che Jyot Apar
Amba Jhule Che

Maahi Jhalke Che Jyot Apar
Amba Jhule Che
Maahi Jhalke Che Jyot Apar
Amba Jhule Che

Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che
Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che

Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che
Jhule Jhule Che Gabbar Ni Maat
Amba Jhule Che

Gujarati

ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે
ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે

ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે
ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે

માં ને ઝુલે તે
ઝુલવાની હોંશ ઘણી
માં ને ઝુલે તે
ઝુલવાની હોંશ ઘણી

ભક્તો ઝુલાવે ખમ્મા
માં ખમ્મા કરી
ભક્તો ઝુલાવે ખમ્મા
માં ખમ્મા કરી

ભક્તો ગાયે ને માં હરખાય
અંબા ઝુલે છે
ભક્તો ગાયે ને માં હરખાય
અંબા ઝુલે છે

ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે
ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે

ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે
ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે

માં ના સોના
હિંડોળે રત્ન જડિયા
માં ના સોના
હિંડોળે રત્ન જડિયા

ઝુલે સાચા મોતીદાના
તોરણ બાંધીયા
ઝુલે સાચા મોતીદાના
તોરણ બાંધીયા

માહી ઝલકે છે જ્યોત અપાર
અંબા ઝુલે છે
માહી ઝલકે છે જ્યોત અપાર
અંબા ઝુલે છે

માહી ઝલકે છે જ્યોત અપાર
અંબા ઝુલે છે
માહી ઝલકે છે જ્યોત અપાર
અંબા ઝુલે છે

ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે
ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે

ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે
ઝુલે ઝુલે છે ગબ્બર ની માત
અંબા ઝુલે છે