Jilan Jilwa Gyata, Garba Ghumva Gyata (Lyrics – Garba) જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘૂમવા ગ્યાતા

JAI BHAVANI

English

He Dudhe Te Bhri Talavdi Ne,
Motide Bandhi Paad Re,
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata

He Dudhe Te Bhri Talavdi Ne,
Motide Bandhi Paad Re,
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata

He Vatki Jevdi Vavaldi,
Ema Khoblo Paani Mai Re,
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata

He Vatki Jevdi Vavaldi,
Ema Khoblo Paani Mai Re,
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata

Garbo, Me To Koriyone Mahi, 
Jabak Divdo Thai Mari Madi
Garbo, Me To Koriyone Mahi,  
Jabak Divdo Thai Mari Madi

Garbo, Rudo Dholadiyo Ae To,
Ghamar Ghamar Ghume Mari Madi
Garbo, Rudo Dholadiyo Ae To,
Ghamar Ghamar Ghume Mari Madi

He Taliyo Ni Ramjhat Pagee Padi Tyan, 
Dharni Dham Dham Thai Re,
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata

He Dudhe Te Bhri Talavdi Ne,
Motide Bandhi Paad Re,
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata

Hadve Halu Toh, Fer Chadi Jai, 
Halu Utavde Toh Pag Lachkai
Hadve Halu Toh, Fer Chadi Jai, 
Halu Utavde Toh Pag Lachkai

Saadu Shankoru To Veri Udi Jai,
Dhadkan To Chedlo Seri Seri Jai
Saadu Shankoru To Veri Udi Jai,
Dhadkan To Chedlo Seri Seri Jai

He Pagni These, Dhulni Damri,
Gagan Ma Chawai Re,
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata

He Dudhe Te Bhri Talavdi Ne,
Motide Bandhi Paad Re,
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata
Jilan Jilva Gyata, Garbe Ghumva Gyata

Gujarati

હે દુધે તે ભરી તલાવડી ને,
મોતીડે બાંધી પાદ રે,
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા

હે દુધે તે ભરી તલાવડી ને,
મોટિડે બાંધી પાદ રે,
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા

હે વાટકી જેવડી વાવલડી,
એમા ખોબ્લો પાણી માઇ રે,
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા

હે વાટકી જેવડી વાવલડી,
એમા ખોબ્લો પાણી માઇ રે,
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા

ગરબો, મેં તો કોરિયોને માહી,
જબક ડિવ્ડો થાઇ મારી માડી
ગારબો, મેં તો કોરિયોને માહી,
જબક ડિવ્ડો થાઇ મારી માડી

ગરબો, રૂડો ધોલાડીયો એ તો,
ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી
ગરબો, રૂડો ધોલાડીયો એ તો,
ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી

હે ટાલિયો ની રમઝટ પગે પડી ત્યાં,
ધરની ધમ ધમ થાઇ રે,
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા

હે દુધે તે ભરી તલાવડી ને,
મોટિડે બંધી પાદ રે,
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા

હળવે હાળું તો, ફેર ચડી જાય,
હાલુ ઉતાવળે તોહ પગ લચકાઈ
હળવે હાળું તો, ફેર ચડી જાય,
હાલુ ઉતાવળે તોહ પગ લચકાઈ

સાદું શંકૌરુ તો વેરી ઉડી જાય,
ધડકન તો છેડલો સરી સરી જાય
સાદું શંકૌરુ તો વેરી ઉડી જાય,
ધડકન તો છેડલો સરી સરી જાય

હે પગની ઠેસે, ધૂળની ડમરી,
ગગન માં છવાઈ રે
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા

હે દુધે તે ભરી તલાવડી ને,
મોટિડે બંધી પાદ રે,
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા
જીલન જીલવા ગ્યાતા, ગરબે ઘુમવા ગ્યાતા