JODE REHJO RAAJ, JODE RESHUN RAAJ (LYRICS – GARBA) જોડે રહેજો રાજ, જોડે રેશું રાજ

English

Jode Rehjo Raaj
Jode Reshun Raaj,
Jode Rehjo Raaj
Jode Reshun Raaj

Bhale Suraj Uge Ke Na Uge
Bhale Chandra Doobe Ke Na Doobe,

Bhale Diwas Uge Ke Na Uge
Bhale Sanjh Dhale K Na Dhale

Tame Jode Rehjo Raaj

Jode Rehjo Raaj
Jode Reshun Raaj,
Jode Rehjo Raaj
Jode Reshun Raaj


Ho Aam Gotun,
Tem Gotun,
Gotun Taro Sangaath Re,
Gotun Taro Sangaath

Hun Ae Janu,
Tu Ae Jane,
Jane Jagat No Nath Re,
Jane Jagat No Nath

Aabh Dharti Male Ke Na Male,
Tame Jode Rehjo Raaj

Jode Rehjo Raaj
Jode Reshun Raaj,
Jode Rehjo Raaj
Jode Reshun Raaj


Ho, Haiye Rasiya,
Re Vasiya,
Jowe Jagat Na Lok Re,
Jowe Jagat Na Lok

Ho Ae Patali, Ho Padamni,
Bhale Jowe Parlok Re,
Bhale Jowe Parlok

Saath Samundar Chale Ke Na Chale,
Tame Jode Rehjo Raaj

Jode Rehjo Raaj
Jode Reshun Raaj,
Jode Rehjo Raaj
Jode Reshun Raaj

Ho, Ram Tu,
Shyam Tu,
Mara Tirath No Dhaam Tu,
Mara Tirath No Dhaam

He, Hrudiya Ma,
Chitri Ne,
Rakhu Chu Taro Naam Hun,
Radha Radha Rupa No Naam Hun

Bhale Meru Dage Ke Na Dage,
Tame Jode Rehjo Raaj

Jode Rehjo Raaj
Jode Reshun Raaj,
Jode Rehjo Raaj
Jode Reshun Raaj

Gujarati

જોડે રેહજો રાજ
જોડે રહેશું રાજ,
જોડે રેહજો રાજ
જોડે રહેશું રાજ

ભલે સૂરજ ઉગે કે ના ઉગે
ભલે ચંદ્ર ડૂબે કે ના ડૂબે,

ભલે દીવસે ઉગે કે ના ઉગે
ભલે સાંઝ ધલે કે ના ધાલે

તમે જોડે રેહજો રાજ

જોડે રેહજો રાજ
જોડે રહેશું રાજ,
જોડે રેહજો રાજ
જોડે રહેશું રાજ


હો આમ ગોતું,
તેમ ગોતું,
ગોતું તારો સંગાથ રે,
ગોતું તારો સંગાથ

હૂં એ જાણું,
તુ એ જાણે,
જાને જગત નો નાથ રે,
જાને જગત નો નાથ

આભ ધરતી મળે કે ના મળે,
તમે જોડે રેહજો રાજ

જોડે રેહજો રાજ
જોડે રહેશું રાજ,
જોડે રેહજો રાજ
જોડે રહેશું રાજ


હો, હાયૈ રસિયા,
રે વસીયા,
જુવે જગત ના લોક રે,
જુવે જગત ના લોક

હો એ પાતળી, હો પદમની
ભલે જોવે પરલોક રે,
ભલે જોવે પરલોક

સાથ સમુંદર છળે કે ના છળે,
તમે જોડે રેહજો રાજ

જોડે રેહજો રાજ
જોડે રહેશું રાજ,
જોડે રેહજો રાજ
જોડે રહેશું રાજ

હો, રામ તુ,
શ્યામ તુ,
મારા તિરથ નો ધમ તુ,
મારા તિરથ નો ધામ

હે, હ્રુદિયા મા,
ચિત્રી ને,
રાખું ચૂં તારો નામ હૂન,
રાધા રાધા રૂપા નો નામ હૂન

ભલે મેરુ દગે કે ના દગે,
તમે જોડે રેહજો રાજ

જોડે રેહજો રાજ
જોડે રહેશું રાજ,
જોડે રેહજો રાજ
જોડે રહેશું રાજ

Reference:-
Song from movie – Jode Rahejo Raaj (1989)