Khel Khel Re Bhavani Maa (FULL LYRICS – GARBA) ખેલ ખેલ રે ભવાની માં

English

Jai Jai Ambe Maa
Jai Jai Ambe Maa
Jai Jai Ambe Maa
Jai Jai Ambe Maa

Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa
Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa

Maari Amba Maa Ne Kaaje Re,
Jai Jai Ambe Maa
Maari Amba Maa Ne Kaaje Re,
Jai Jai Ambe Maa

Maari Bahuchar Maa Ne Kaaje,
Maari Bahuchar Maa Ne Kaaje
Maari Buut Maa Ne Kaaje,
Maari Buut Maa Ne Kaaje
Maari Kalka Maa Ne Kaaje,
Maari Kalka Maa Ne Kaaje

Maa Na Norta Awya Re,
Jai Jai Ambe Maa
Maa Na Norta Awya Re,
Jai Jai Ambe Maa

Jai Jai Ambe Maa,
Jai Jai Ambe Maa
Jai Jai Ambe Maa,
Jai Jai Ambe Maa

Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa
Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa

Gher Gher Diwda Tara Karta,
Gher Gher Diwda Tara Karta,
Gher Gher Garba Maa Na Gaata,
Gher Gher Garba Maa Na Gaata,
Maa Ni Sevak Chanchar Laave
Maa Ni Sevak Chanchar Laave

Teni Shobha Ghani Gaawe
Teni Shobha Ghani Gaawe
Maadi Chanchar Ramwa Aawe Re
Jai Jai Ambe Maa
Maadi Chanchar Ramwa Aawe Re
Jai Jai Ambe Maa

Jai Jai Ambe Maa,
Jai Jai Ambe Maa
Jai Jai Ambe Maa,
Jai Jai Ambe Maa

Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa
Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa

Maadi Shanghar Saji Aawe
Maadi Shanghar Saji Aawe
Maadi Rumjhum Karta Aawe
Maadi Rumjhum Karta Aawe
Maadi Garbo Laine Aawe
Maadi Garbo Laine Aawe

Bhakton Darshan Kaaje Aawe
Bhakton Darshan Kaaje Aawe
Maa Na Garba Je Koi Gaawe Re
Jai Jai Ambe Maa
Maa Na Garba Je Koi Gaawe Re
Jai Jai Ambe Maa

Jai Jai Ambe Maa,
Jai Jai Ambe Maa
Jai Jai Ambe Maa,
Jai Jai Ambe Maa

Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa
Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa

Maaji Tene Prassann Thawe
Maaji Tene Prassann Thawe
Ene Sukh Sampat Aape
Ene Sukh Sampat Aape
Eni Vansh Vruddhi Rakhe
Eni Vansh Vruddhi Rakhe

Ena Vighna Maadi Kaape
Ena Vighna Maadi Kaape
Ene Vaikunth Vaas Aape Re
Jai Jai Ambe Maa
Ene Vaikunth Vaas Aape Re
Jai Jai Ambe Maa

Jai Jai Ambe Maa,
Jai Jai Ambe Maa
Jai Jai Ambe Maa,
Jai Jai Ambe Maa

Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa
Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa

Maari Amba Maa Ne Kaaje Re,
Jai Jai Ambe Maa
Maari Amba Maa Ne Kaaje Re,
Jai Jai Ambe Maa

Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa
Khel Khel Re Bhavani Maa
Jai Jai Ambe Maa

Gujarati

જય જય અંબે માં
જય જય અંબે માં
જય જય અંબે માં
જય જય અંબે માં

ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં
ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં

મારી અંબા માં ને કાજે રે,
જય જય અંબે માં
મારી અંબા માં ને કાજે રે,
જય જય અંબે માં

મારી બહુચર માં ને કાજે,
મારી બહુચર માં ને કાજે
મારી બૂટ માં ને કાજે,
મારિ બુટ માં ને કાજે
મારી કાલકા માં ને કાજે,
મારી કાલકા માં ને કાજે

માં ના નોર્તા અવ્યા રે,
જય જય અંબે માં
માં ના નોર્તા અવ્યા રે,
જય જય અંબે માં

જય જય અંબે માં,
જય જય અંબે માં
જય જય અંબે માં,
જય જય અંબે માં

ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં
ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં

ઘેર ઘેર દીવડા તારા કર્તા,
ઘેર ઘેર દીવડા તારા કર્તા,
ઘેર ઘેર ગરબા માં ના ગાતા,
ઘેર ઘેર ગરબા માં ના ગાતા,
માં ની સેવક ચાંચર લાવે
માં ની સેવક ચાંચર લાવે

તેની શોભા ઘણી ગાવે
તેની શોભા ઘણી ગાવે
માડી ચાંચર રમવા આવે રે
જય જય અંબે માં
માડી ચાંચર રમવા આવે રે
જય જય અંબે માં

જય જય અંબે માં,
જય જય અંબે માં
જય જય અંબે માં,
જય જય અંબે માં

ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં
ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં

માડી શણઘાર સજી આવે
માડી શણઘાર સજી આવે
માડી રમઝુમ કરતા આવે
માડી રમઝુમ કરતા આવે
માડી ગરબો લઇને આવે
માડી ગરબો લઇને આવે

ભક્તો દર્શન કાજે આવે
ભક્તો દર્શન કાજે આવે
માં ના ગરબા જે કોઈ ગાવે રે
જય જય અંબે માં
માં ના ગરબા જે કોઈ ગાવે રે
જય જય અંબે માં

જય જય અંબે માં,
જય જય અંબે માં
જય જય અંબે માં,
જય જય અંબે માં

ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં
ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં

માજી તેને પ્રસન્ન થાવે
માજી તેને પ્રસન્ન થાવે
એને સુખ સંપત આપે
એને સુખ સંપત આપે
એની વંશ વૃદ્ધિ રાખે
એની વંશ વૃદ્ધિ રાખે

એના વિઘ્ન માડી કાપે
એના વિઘ્ન માડી કાપે
એને વૈકુંઠ વાસ આપે રે
જય જય અંબે માં
એને વૈકુંઠ વાસ આપે રે
જય જય અંબે માં

જય જય અંબે માં,
જય જય અંબે માં
જય જય અંબે માં,
જય જય અંબે માં

ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં
ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં

મારી અંબા માં ને કાજે રે,
જય જય અંબે માં
મારી અંબા માં ને કાજે રે,
જય જય અંબે માં

ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં
ખેલ ખેલ રે ભવાની માં
જય જય અંબે માં