KumKum Na Pagla Padya (Lyrics – Garba) કુમકુમ ના પાગલા પડયા

English

KumKum Na Pagla Padiya
Maadi Na Het Dhadiya
KumKum Na Pagla Padiya
Maadi Na Het Dhadiya

Jova Lok Tode Vadiya Re

Maadi Tara Aav Vana
Aendhana Kadiya
Maadi Tara Aav Vana
Aendhana Kadiya

KumKum Na Pagla Padiya
Maadi Na Het Dhadiya
KumKum Na Pagla Padiya
Maadi Na Het Dhadiya

Jova Lok Tode Vadiya Re

Maadi Tara Aav Vana
Aendhana Kadiya,
Maadi Tara Aav Vana
Aendhana Kadiya

Madi Tu Jo Padhaar
Saji Sole Sanghar
Aawe Mare Te Dware
Thase Pavan Pagdhar
Pavan Pagdhar

Deep Se Darabar
Relse Rang Ni Rasdhar
Garabo Gol Gol
Ghumato Thai Jase Sakar
Thai Jase Sakar

Chachar Na Choke Chagiya
Divdiya Jyot Jagya
Chachar Na Choke Chagiya
Divdiya Jyot Jagya

Haiya Haro Haar Malya Re

Maadi Tara Aav Vana
Aendhana Kadiya
Maadi Tara Aav Vana
Aendhana Kadiya

KumKum Na Pagla Padiya
Maadi Na Het Dhadiya
KumKum Na Pagla Padiya
Maadi Na Het Dhadiya

Jova Lok Tode Vadiya Re

Maadi Tara Aav Vana
Aendhana Kadiya
Maadi Tara Aav Vana
Aendhana Kadiya

Maa Tu Tej No Ambaar
Maa Tu Guun No Bhandar
Maa Tu Darshan Dese To
Thashe Anand Apar
Anand Apar

Bhavo Bhavna No Saar
Daya Dakhvi Daatar
Kripa Karje Amrank
Upar Thodi Lagaar
Thodi Lagaar

Suraj Na Tej Tapya
Chandra Kiran Haiye Vasya
Suraj Na Tej Tapya
Chandra Kiran Haiye Vasya

Taarliya Tam Tamiya Re

Maadi Tara Aav Vana
Aendhana Kadiya
Maadi Tara Aav Vana
Aendhana Kadiya

KumKum Na Pagla Padiya
Maadi Na Het Dhadiya
KumKum Na Pagla Padiya
Maadi Na Het Dhadiya

Jova Lok Tode Vadiya Re

Maadi Tara Aav Vana
Aendhana Kadiya
Maadi Tara Aav Vana
Aendhana Kadiya

Gujarati

કુમકુમ ના પાગલા પડિયા
માડી ના હેત ધડીયા
કુમકુમ ના પાગલા પડિયા
માડી ના હેત ધડીયા

જોવા લોક તોદે વડિયા રે

માડી તારા આવ વાના
એંધાના કડિયા
માડી તારા આવ વાના
એંધાના કડિયા

કુમકુમ ના પાગલા પડિયા
માડી ના હેત ધડીયા
કુમકુમ ના પાગલા પડિયા
માડી ના હેત ધડીયા

જોવા લોક તોદે વડિયા રે

માડી તારા આવ વાના
એંધાના કડિયા
માડી તારા આવ વાના
એંધાના કડિયા

માડી તુ જો પધાર
સજી સોળે સંઘાર
આવે મારે તે દ્વારે
થાસે પાવન પાગધાર
પાવન પાગધાર

દીપ સે દરબાર
રેલસે રંગ ની રસધાર
ગરબો ગોલ ગોલ
ઘુમટો થઇ જાસે સાકાર
થઇ જાસે સાકાર

ચાચર ના ચોક ચગીયા
દિવ્ય જ્યોત જગ્યા
ચાચર ના ચોક ચાગીયા
દીવડીયા જ્યોત જગ્યા

હૈયા હારો હાર મળ્યા રે

માડી તારા આવ વાના
એંધાના કડિયા
માડી તારા આવ વાના
એંધાના કડિયા

કુમકુમ ના પાગલા પડિયા
માડી ના હેત ધડીયા
કુમકુમ ના પાગલા પડિયા
માડી ના હેત ધડીયા

જોવા લોક તોદે વડિયા રે

માડી તારા આવ વાના
એંધાના કડિયા
માડી તારા આવ વાના
એંધાના કડિયા

મા તુ તેજ નો અંબાર
મા તુ ગુણ નો ભંડાર
મા તુ દર્શન દેસે તો
થશે આનંદ અપાર
આનંદ અપાર

ભાવો ભાવના નો સાર
દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ્રંક
ઉપર થોડી લગાર
થોડી લગાર

સૂરજ ના તેજ તપ્યા
ચંદ્ર કિરણ હૈયે વસ્યા
સૂરજ ના તેજ તપ્યા
ચંદ્ર કિરણ હૈયે વસ્યા

તારલીયા ટમ ટમિયા રે

માડી તારા આવ વાના
એંધાના કડિયા
માડી તારા આવ વાના
એંધાના કડિયા

કુમકુમ ના પાગલા પડિયા
માડી ના હેત ધડીયા
કુમકુમ ના પાગલા પડિયા
માડી ના હેત ધડીયા

જોવા લોક તોદે વડિયા રે

માડી તારા આવ વાના
એંધાના કડિયા
માડી તારા આવ વાના
એંધાના કડિયા