Maadi Ni Murti Laavo Ke Aawi Navli Navratri (LYRICS – GARBA) માડી ની મૂર્તિ લાવો કે આવી નવલી નવરાત્રી

English

Maadi Ni Murti Laawo
Ke Aawi Navli Navratri
Maadi Ni Murti Laawo
Ke Aawi Navli Navratri

Ene Lal Pili Chundadi Odhado
Ene Sone Thi Shangharo
Mann Gamto Tevhar Aawiyo  
Ke Aawi Navli Navratri

Maadi Ni Murti Laawo
Ke Aawi Navli Navratri
Maadi Ni Murti Laawo
Ke Aawi Navli Navratri

Aawjo Re, Aawjo Re, Aawjo Re
Maadi Na Garba Ne Kaal
Maadi Na Garba Ne Kaal
Ramjo Re, Ramjo Re, Ramjo Re
Sakhiyo Na Sangathe Aaj
Sakhiyo Na Sangathe Aaj

Garbo Lai Saaw Aawo
Maari Maata Na Garba Lawo
Mann Gamto Tevhar Aawiyo  
Ke Aawi Navli Navratri

Maadi Ni Murti Laawo
Ke Aawi Navli Navratri
Maadi Ni Murti Laawo
Ke Aawi Navli Navratri

Gujarati

માડી ની મૂર્તિ લાવો
કે આવી નવલી નવરાત્રી
માડી ની મૂર્તિ લાવો
કે આવી નવલી નવરાત્રી

એને લાલ પીળી ચૂંદડી ઓઢાડો
એને સોને થી શંઘારો
મન ગમતો તહેવાર આવિયો
કે આવી નવલી નવરાત્રી

માડી ની મૂર્તિ લાવો
કે આવી નવલી નવરાત્રી
માડી ની મૂર્તિ લાવો
કે આવી નવલી નવરાત્રી

આવજો રે, આવજો રે, આવજો રે
માડી ના ગરબા ને કાલ
માડી ના ગરબા ને કાલ
રામજો રે, રામજો રે, રામજો રે
સખીયો ના સંગાથે આજ
સખીયો ના સંગાથે આજ

ગરબો લઈ સવ આવો
મારી માતા ના ગરબા લાવો
મન ગમતો તહેવાર આવિયો
કે આવી નવલી નવરાત્રી

માડી ની મૂર્તિ લાવો
કે આવી નવલી નવરાત્રી
માડી ની મૂર્તિ લાવો
કે આવી નવલી નવરાત્રી