Mathe Matukadi Mahini Gholi (FULL LYRICS – GARBA) માથે મટુકડી મહીની ઘોળી

English

Mathe Matukadi
Mahini Gholi
Hun Mahiyaran
Haali Re Gokulma
Mora Shyam Mujne Hari Waala
Mora Kaanh Mujne Hari Waala

Sankadi Sherima Maara
Sasraji Madiya Mune
Laajo Kadyani Ghani
Haam Re Gokulma
Mora Shyam Mujne Hari Waala
Mora Kaanh Mujne Hari Waala

Sankadi Sherima Maara
Jethji Madiya Mune
Jeenu Bolyani Ghani
Haam Re Gokulma
Mora Shyam Mujne Hari Waala
Mora Kaanh Mujne Hari Waala

Sankadi Sherima Maara
Saasuji Madiya Mune
Paaye Lagyani Ghani
Haam Re Gokulma
Mora Shyam Mujne Hari Waala
Mora Kaanh Mujne Hari Waala

Sankadi Sherima Maara
Parnyaji Madiya Mune
Preet Karyani Ghani
Haam Re Gokulma
Mora Shyam Mujne Hari Waala
Mora Kaanh Mujne Hari Waala

Gujarati

માથે મટુકડી 
મહીની ઘોળી
હું મહીયારણ 
હાલી રે ગોકુળમાં
મોરા શ્યામ મુજને હરિ વાલા
મોરા કાન્હ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા 
સસરાજી મળીયા મુને
લાજો કાઢ્યાની ઘણી 
હામ રે ગોકુળમાં
મોરા શ્યામ મુજને હરિ વાલા
મોરા કાન્હ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા 
જેઠજી મળીયા મુને
ઝીણું બોલ્યાની ઘણી 
હામ રે ગોકુળમાં
મોરા શ્યામ મુજને હરિ વાલા
મોરા કાન્હ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા 
સાસુજી મળીયા મુને
પાયે લાગ્યાની ઘણી 
હામ રે ગોકુળમાં
મોરા શ્યામ મુજને હરિ વાલા
મોરા કાન્હ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા 
પરણ્યાજી મળીયા મુને
પ્રીત કર્યાની ઘણી 
હામ રે ગોકુળમાં
મોરા શ્યામ મુજને હરિ વાલા
મોરા કાન્હ મુજને હરિ વાલા