Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re (FULL LYRICS) મુને એકલી જાણી ને, કાન્હે છેડી રે

English

Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re,
Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re
Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re,
Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re

Pachi Kai Dav, Jashoda Na Kaan Ma
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma

Maaro Maragdo,
Maaro Maragdo, Maaro Maragdo,
Maaro Maragdo, Chodine Halto Tha
Maaro Maragdo, Chodine Halto Tha

Pachi Kai Dav, Jashoda Na Kaan Ma
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma

Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re,
Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma

Medama Madwa Haali,
Maari Sakhi Saiyar Ne,
Medama Madwa Haali,
Maari Sakhi Saiyar Ne

Medama Madwa Haali,
Maari Sakhi Saiyar Ne,
Medama Madwa Haali,
Maari Sakhi Saiyar Ne

Medama Maadi Gyo,
Pelo Re Toofani Kanh
Medama Maadi Gyo,
Pelo Re Toofani Kanh

Maaro Chedlo Na Jhaal,
Tane Kai Dav Chu
Maaro Chedlo Na Jhaal,
Tane Kai Dav Chu

Maaro Chedlo Na Jhaal,
Tane Kai Dav Chu
Maaro Chedlo Na Jhaal,
Tane Kai Dav Chu

Pachi Kai Dav, Jashoda Na Kaan Ma
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma

Maaro Maragdo,
Maaro Maragdo, Maaro Maragdo,
Maaro Maragdo, Chodine Halto Tha
Maaro Maragdo, Chodine Halto Tha

Pachi Kai Dav, Jashoda Na Kaan Ma
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma

Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re,
Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma

Bedlu Laine Hu To, Sarovar Gaiti Tyan
Bedlu Laine Hu To, Sarovar Gaiti Tyan
Bedlu Laine Hu To, Sarovar Gaiti Tyan
Bedlu Laine Hu To, Sarovar Gaiti Tyan

Pachu Wadi Ne Joyu, Bedlu Churai Gyu
Pachu Wadi Ne Joyu, Bedlu Churai Gyu

Mara Bedla Na Chor,
Mare Kem Lewo Goti
Mara Bedla Na Chor,
Mare Kem Lewo Goti

Mara Bedla Na Chor,
Mare Kem Lewo Goti
Mara Bedla Na Chor,
Mare Kem Lewo Goti

Daide Bedlu Re, Mara Kanhji
Daide Bedlu Re, Mara Kanhji

Maaro Maragdo,
Maaro Maragdo, Maaro Maragdo,
Maaro Maragdo, Chodine Halto Tha
Maaro Maragdo, Chodine Halto Tha

Pachi Kai Dav, Jashoda Na Kaan Ma
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma

Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re,
Mune Ekli Jaani Ne, Kanhe Cheddi Re
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma
Pachi Kai Dav, Jashoda Na Kaan Ma

Gujarati

મુને એકલી જાણીને, કાન્હે છેડી રે,
મુને એકલી જાણીને, કાન્હે છેડી રે
મુને એકલી જાણીને, કાન્હે છેડી રે,
મુને એકલી જાણીને, કાન્હે છેડી રે

પછી કઈ દવ, જશોદાના કાનમાં
પછી કઈ દવ, જશોદાના કાનમાં

મારો મારગડો,
મારો મારગડો, મારો મારગડો
મારો મારગડો, છોડીને હાલતો થા
મારો મારગડો, છોડીને હાલતો થા

પછી કઈ દવ, જશોદાના કાનમાં
પછી કઈ દવ, જશોદાના કાનમાં

મુને એકલી જાણીને, કાન્હ છેડી રે
મુને એકલી જાણીને, કાન્હ છેડી રે
પછી કઈ દવ, જશોદાના કાનમાં
પછી કઈ દવ, જશોદાના કાનમાં

મેળામાં મળવા હાલી, 
મારી સખી સૈયર ને,
મેળામાં મળવા હાલી, 
મારી સખી સૈયર ને

મેળામાં મળવા હાલી, 
મારી સખી સૈયર ને,
મેળામાં મળવા હાલી, 
મારી સખી સૈયર ને

મેળામાં મળી ગયો, 
પેલો રે તોફાની કાન્હ
મેળામાં મળી ગયો, 
પેલો રે તોફાની કાન્હ

મારો છેડલો ના ઝાલ, 
તને કઈ દવ છું
મારો છેડલો ના ઝાલ, 
તને કઈ દવ છું

મારો છેડલો ના ઝાલ, 
તને કઈ દવ છું
મારો છેડલો ના ઝાલ, 
તને કઈ દવ છું

પછી કઈ દવ, જશોદાના કાનમાં
પછી કઈ દવ, જશોદાના કાનમાં

મારો મારગડો,
મારો મારગડો, મારો મારગડો
મારો મારગડો, છોડીને હાલતો થા
મારો મારગડો, છોડીને હાલતો થા

પછી કઈ દવ, જશોદાના કાનમાં
પછી કઈ દવ, જશોદાના કાનમાં

મુને એકલી જાણીને કાન્હે છેડી રે
મુને એકલી જાણીને કાન્હે છેડી રે
પછી કઈ દવ, જશોદાના કાનમાં
પછી કઈ દવ, જશોદાના કાનમાં

બેડલું લઈને હું તો, સરોવર ગઇતી ત્યાં
બેડલું લઈને હું તો, સરોવર ગઇતી ત્યાં
બેડલું લઈને હું તો, સરોવર ગઇતી ત્યાં
બેડલું લઈને હું તો, સરોવર ગઇતી ત્યાં

પાછું વડી ને જોયું, બેડલું ચુરાઈ ગયું
પાછું વડી ને જોયું, બેડલું ચુરાઈ ગયું

મારા બેડલાં ના ચોર,
મારે કેમ લેવો ગોતી
મારા બેડલાં ના ચોર,
મારે કેમ લેવો ગોતી

મારા બેડલાં ના ચોર,
મારે કેમ લેવો ગોતી
મારા બેડલાં ના ચોર,
મારે કેમ લેવો ગોતી

દઉદે બેડલું રે, મારા કાન્હજી
દઉદે બેડલું રે, મારા કાન્હજી

મારો મારગડો,
મારો મારગડો, મારો મારગડો
મારો મારગડો, છોડીને હાલતો થા
મારો મારગડો, છોડીને હાલતો થા

પછી કઈ દવ, જશોદાના કાનમાં
પછી કઈ દવ, જશોદાના કાનમાં

મુને એકલી જાણીને કાન્હે છેડી રે
મુને એકલી જાણીને કાન્હે છેડી રે
પછી કઈ દવ, જશોદાના કાનમાં
પછી કઈ દવ, જશોદાના કાનમાં