Nahi Melu Re, Tara Fariya Ma Pag Nahi Melu (FULL LYRICS – GARBA) નહિ મેલું રે, તારા ફરિયા મા પગ નહિ મેલું

English

Nahi Melu Re,
Tara Fariya Ma Pag Nahi Melu
Nahi Melu Re,
Tara Fariya Ma Pag Nahi Melu

Jo Ne Lagyu Chabila,
Mane Taru Ghelu
Jo Ne Lagyu Chabila,
Mane Taru Ghelu

Nahi Melu Re,
Tara Fariya Ma Pag Nahi Melu
Nahi Melu Re,
Tara Fariya Ma Pag Nahi Melu

Janu Chu Chitdane,
Lagyo Taro Chatko
Janu Chu Kanth Taro
Sakarno Katko

Janu Chu Chitdane,
Lagyo Taro Chatko
Janu Chu Kanth Taro
Sakarno Katko

Cho Ne Rupo
Taru Aaj Albelu, Albelu
Nahi Melu Re,
Tara Fariya Ma Pag Nahi Melu

Nahi Melu Re,
Tara Fariya Ma Pag Nahi Melu

Gujarati

નહિં મેલુ રે,
તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે,
તારા ફળીયામાં પગ નહિં મેલુ

જો ને લાગ્યુ છબીલાં,
મને તારું ઘેલુ
છો ને લાગ્યુ છબીલાં,
મને તારું ઘેલુ

નહિં મેલુ રે,
તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે,
તારા ફળીયામાં પગ નહિં મેલુ

જાણું છું ચિત્તડાને,
લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો,
સાકરનો કટકો

જાણું છું ચિત્તડાને,
લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો,
સાકરનો કટકો

છો ને રૂપો
તારું આજ ,અલબેલું, અલબેલું
નહિં મેલુ રે,
તારા ફળીયામાં પગ નહિં મેલુ

નહિં મેલુ રે,
તારા ફળીયામાં પગ નહિં મેલુ