Namu Chotila Dungar Vali (FULL LYRICS – GARBA) નમું ચોટીલા ડુંગર વાળી – Chamunda Maa Nu Sapakharu

English

Namu Chotila Dungar Vadi
Jagti Charali Chandi
Chatur Bhujali Devi
Dayali Chamund

Mathe Jadada Mukut
Mukh Mandal Madhur
Maa Na Anibher
Nen Sahet Bhalma Trikun

Badha Padma Ankush
Paas Vaja Trishul
Jaada Jorali Ae Vij Vij
Jera Hathiyal

Hathe Hem Na Chudla
Dooke Haar La Hem Na
Paaye Hem Na Jhanjhar
Jina Kare Jankhar

Aawe Navla Norta
Sirha Garba Sahay
Maadi Rachay Raasado
Rang Tadiyono Taal

Brahma Vishnu Mahesh
Kare Naman Narayani Ne
Devi Ae Vadhave
Ghanu Ghanu Parivar

Maata Nij Na Santaan
Kaaj Jewu Maani Deep Thaki
Adedat Utaari
Maayi Aawi Mrut Lok

Devi Dungare Dungare
Devi Thanake Thanake Wasi
Aawi Amba Maa Chamunda
Chanchar Ne Chowk

Sundar Dungari Rajti Gaj
Kotada Dhanka Ni Shan
Hajra Hajur
Maat Chotile Chamund

Khamma Mahisasur Maarni
Udharni Trilok Kaari
Sinha Pe Savari
Maat Haath Te Trikun

Sinha Daanke Dadhade
Jaare Bhedwani Haak Waage
Daak Waage Chamunda Ni
Jajhar Bhraman

Akha Abhruti Kodiya Ma
Jalomal Jalomal
Suraj Ne Chand Mane
Divda Ae Khand

Nache Mandire Ae Mor
Udde Udde Re Gulal
Maa Na Anganiye Ae
Ahonish Anand Anand

Ruda Ghadi Ghadi Mangal
Mangal Ghadi Aara Vagya
Barana Ke Gavaya Maa Na
Gaye Duha Chhand

Melo Jamto Dungare Maa No
Thok Thok Loko Aawe
Mathada Jukawe Kare
Maavdi Ni Aas

Maayu Aapti Apariyu
Tu Tari Biddadi
Chandi Chamunda Nit Nit
Vadhe Vishwas

Bhola Bhutna Bhabhukhya
Paanto Hoi Koi Ajanya Vaan
Vantode Vinjaye
Vaade Aa Karo Vivad

Aewa Katane Maanvi Saame
Sathvi Haaya Ma Kari
Lejo Ek Waar
Chandi Chamunda Ni Yaad

Devi Aavti Achayut Vaar
Karanti Haranti Dukh
Aapti Balone
Maadi Abhe Vardan

Aewi Rupali Krupali
Bhujiyali Ewi Taari Boli
Bhavani Kahun Ke
Maadi Kahun Bhagwan

Aewi Chotile Chamund
Moj Wali Momtali Bethi
Choruda Ne Jath Sune
Karuna Pukaar

Aya Heli Chaade Het Waadi
Sinha Waadi Sahay Kare
Khamma Maadi Kare
Maadi Wela Sarwaar

Aawe Dhari Vishwas
Aaj Pureniye Mahadevi
Haare Dukh Bhange Bhukh
Kare Beedo Paar

Ewi Chandika Chundaliye
Krupali Kalyan Kaari
Chaudishe Chamunda Ne
Jay Jay Kaar

Devi Dukhali Newala Devi
Putra Parivaar Deti
Sukhiyo Rakhti Maadi
Sakal Sansaar

Devi Mahaupkari
Mahamaya Mahadevi
Taro Mahaupkar
Upkare Upkar

Paar Paapno Bhanjani
Darva Ganjani Ni Ranjani
Maa Dhaja Ka Kaleja
Keri Thaar Kiya Gam

Devi Mangala Kalyan Kari
Bhajo Nar Naari
Khara Chittchi Chamunda
Naam Na Kare Krupavan

Kare Jaatra Chandi Ni Koi
Dhyan Maala Jaap Kare
Kare Pooja Paath
Preme Hoom Ne Hawan

Ene Prem Drashti Wali
Bholi Bhavani Chamund Chandi
Raaji Raaji Raaji Thai
Prasang Prasang

Thai Choru Joto Choru
Maata Toye Nakhu Maat
Pan Dhajak Taruna Dhot
Anek Akhand

Aewi Namo Namo Namo Namo
Mangal Karini Saada
Shamma Roop Dharini
Maa Chandika Chamund

Char Jug Ma Biraje
Char Disha Char Bhujawali
Dista Chamund Diye
Padharet Char

Aewi Devi Sinha Wali
Saata Dhaari Saatwali
Maata Kare Birdali
Bedo Paar Paar Paar Paar

Chatra Chamanke Damanke
Daank Raelta Shudalo Dhara
Dhamanke Dhamamam
Paaye Jhajaar Nipur

Devi Jhanke Dadhal
Vikraal Roop Dhare Tyanto
Thar Thar Thar Thar
Tharke Asur

Chandi Chamund Chotila Vaari
Vaari Vaari Bin Vuma
Sukh Shanti Sampati Ni
Deje Vardaan

Em Irsha Pakhand Krodh
Kadheje Se Mooda Maadi
Bhakti Ne Bhaw Deje
Mukti Nu Gyaan

Dayavant Kije Daya
Maadi Dije Darshan
Lije Sikar Samarth
Mooj Prem Thi Pranam

Aewi Agam Apar Devi
Anup Ajood Tara
Keta Keta Keta Keta
Gun Gaawe Ghanshyam

Gujarati

નમું ચોટીલા ડુંગર વાળી
જાગતિ ચરાળી ચંડી
ચતુર ભુજાળી દેવી
દયાલી ચામુંડ

માથે જળળ મુકુટ
મુખ મંડળ મધુર
માં ના અનિભેર
નેન સહેત ભાલમાં ત્રિકુન

બધા પદ્મ અંકુશ
પાસ વજ ત્રિશુલ
જાડા જોરાલી એ વિજ વિજ
જેરા હાથિયાલ

હાથે હેમ ના ચુડલા
દોકે હાર લા હેમ ના
પાયે હેમ ના ઝાંઝર
જીના કરે જંખાર

આવે નવલા નોરતા
સિરહ ગરબા સહાય
માડી રચાય રાસડો
રંગ તાળીઓનો તાલ

બ્રહ્મા વિષ્ણુ મહેશ
કરે નમન નારાયણી ને
દેવી એ વધાવે
ઘનુ ઘનુ પરિવાર

માતા નિજ ના સંતાન
કાજ જેવુ માની દીપ થકી
અડેડાટ ઉતરી
માયી આવી મૃત લોક

દેવી ડુંગરે ડુંગરે
દેવી થનકે થનકે વસી
આવવી અંબા માં ચામુંડા
ચાંચર ને ચોક

સુંદર ડુંગરી રાજતિ ગજ
કોટડા ધણકા ની શાન
હાજરા હજુર
માત ચોટીલે ચામુંડ

ખમ્મા મહિસાસુર મારની
ઉધારની ત્રિલોક કારી
સિંહ પે સાવરી
માત હાથ તે ત્રિકુન

સિંહ દાન્કે ડઢાડ઼ે
જારે ભેદવાની હાક વાગે
ડાક વાગે ચામુંડા ની
ઝાઝર ભ્રમણ

આખા અભૃતિ કોડીયા મા
જલોમલ જલોમલ
સુરજ ને ચાંદ માને
દિવડા એ ખંડ

નાચે મંદિરે એ મોર
ઉદે ઉડે રે ગુલાલ
મા ના આંગણીયે એ
અહોનીશ આનંદ આનંદ

રૂડા ઘડી ઘડી મંગલ
મંગલ ઘડી આરા વાગ્યા
બરાના કે ગવાયા માં ના
ગાયે દુહા છંદ

મેલો જામતો ડુંગરે માં નો
થોક થોક લોકો આવે
માથડા જુકાવે કરે
માવડી ની આસ

માયુ આપતિ અપારિયું
તુ તારી બિદ્દાડી
ચંડી ચામુંડા નિત નિત
વાધે વિશ્વાસ

ભોલા ભુતના ભભુખ્યા
પાંતો હોઈ કોઈ અજાન્ય વાન
વંટોડે વીંઝાયે
વદે આ કરો વિવાદ

ઈવા કટાને માનવી સામે
સાથવી હૈયા મા કરી
લેજો એક વાર
ચંડી ચામુંડા ની યાદ

દેવી આવતી અચયુત વાર
કરંતિ હરંતિ દુઃખ
આપતી બાળોને
માડી અભે વરદાન

એવી રૂપાળી કૃપાળી
ભુજિયાળી એવી તારી બોલી
ભવાની કહું કે
માડી કહું ભગવાન

એવી ચોટીલે ચામુંડ
મોજ વાળી મોમતાળી બેઠી
છોરૂડા ને જથ સુને
કરુણા પુકાર

અયા હેલી ચડે હેત વાડી
સિંહ વાડી સહાય કરે
ખમ્મા માડી કરે
માડી વેલા સારવાર

આવે ધારી વિશ્વાસ
આજ પુરણિયે મહાદેવી
હારે દુઃખ ભાંગે ભુખ
કરે બીડો પાર

ઇવી ચંડિકા ચુંદલીયે
કૃપાલી કલ્યાણ કારી
ચૌદિશે ચામુંડા ને
જય જય કાર

દેવી દુખાલી નેવલા દેવી
પુત્ર પરિવાર દેતી
સુખિયો રાખતી માડી
સકલ સંસાર

દેવી મહાઉપકારી
મહામાયા મહાદેવી
તારો મહાઉપકર
ઉપકારે ઉપકાર

પાર પાપનો ભંજની
દરવા ગંજની ની રંજની
માં ધજા કા કલેજા
કેરી થાર કિયા ગમ

દેવી મંગલા કલ્યાણ કરી
ભજો નર નારી
ખરા ચિટ્ટી ચામુંડા
નામ ના કરે કૃપાવન

કરે જાત્રા ચંદી ની કોઈ
ધ્યાન માલા જાપ કરે
કરે પૂજા પાઠ
પ્રેમે હૌમ ને હવન

એને પ્રેમ દૃષ્ટિ વાલી
ભોલી ભવાની ચામુંડ ચંડી
રાજી રાજી રાજી થાઇ
પ્રસંગ પ્રસંગ

થાઈ છોરુ જોટો છોરુ
માતા તોયે નાખું માત
પણ ધજક તરુણા ધોત
અનેક અખંડ

એવી નમો નમો નમો નમો
મંગલ કારીની સદા
શમ્મા રૂપ ધારિણી
માં ચંડિકા ચામુંડ

ચાર જુગ મા બિરાજે
ચાર દિશા ચાર ભુજાવાળી
દિસ્તા ચામુંડ દિયે
પધારેત ચાર

એવી દેવી સિંહા વાળી
સતા ધારી સાતવાળી
માતા કરે બિરદાલી
બેડો પાર પાર પાર પાર

ચત્ર ચમનકે દમનકે
ડાંક રેલતા શુદલો ધારા
ધમણકે ધમમમ
પાયે ઝાઝર નીપુર

દેવી ઝાંકે દધલ
વિકરાલ રૂપ ધરે ત્યાંતો
થર થર થર થર
થરકે અસુર

ચંડી ચામુંડ ચોટીલા વારી
વારી વારી બિન વુમા
સુખ શાંતિ સંપતિ ની
દેજે વરદાન

એમ ઇરશા પાખંડ ક્રોધ
કાઢજે સે મૂડા માડી
ભક્તિ ને ભાવ દેજે
મુક્તિ નુ જ્ઞાન

દયાવંત કીજે દયા
માડી દીજે દર્શન
લિજે સિકર સમર્થ
મૂજ પ્રેમ થી પ્રણામ

એવી ગમ અપાર દેવી
અનુપ અજુદ તારા
કેતા કેતા કેતા કેતા
ગુન ગાવે ઘનશ્યામ