Sanedo Sanedo, Sanedo Lal Sanedo (LYRICS – GARBA) સનેડો સનેડો, સનેડો લાલ સનેડો

English

Sanedo Sanedo, Lal Lal Sanedo
Sanedo Sanedo, Lal Lal Sanedo
Sanedo Sanedo, Lal Lal Sanedo
Sanedo Sanedo, Lal Lal Sanedo

Sanedo Sanedo, Sanedo Sanedo,
Sanedo Sanedo, Sanedo Lal Sanedo

Sanedo Sanedo, Sanedo Lal Sanedo
Sanedo Sanedo, Sanedo Lal Sanedo
Sanedo Sanedo, Sanedo Lal Sanedo

Samji Ne Sambhadjo Lal Sanedo
Samji Ne Sambhadjo Lal Sanedo
Samji Sakai To, Samjo Lal Sanedo
Samji Sakai To, Samjo Lal Sanedo

Sanedo Sanedo, Sanedo Lal Sanedo
Sanedo Sanedo, Sanedo Lal Sanedo

Vruksh Vina Ni Veladi,
Ane Chandra Vina Ni Raat
Vruksh Vina Ni Veladi,
Ane Chandra Vina Ni Raat

Aa Bhantar Wagarni Jindagi
Aa Bhantar Wagarni Jindagi
Tame Samjilyo Barbaad Lal Sanedo
Samjilyo Barbaad Lal Sanedo

Sanedo Sanedo, Sanedo Lal Sanedo
Sanedo Sanedo, Sanedo Lal Sanedo
Samji Ne Sambhadjo Lal Sanedo
Samji Ne Sambhadjo Lal Sanedo

Samji Sakai To, Samjo Lal Sanedo
Samji Sakai To, Samjo Lal Sanedo
Sanedo Sanedo, Sanedo Lal Sanedo
Sanedo Sanedo, Sanedo Lal Sanedo

Siyade Shiro Bhalo,
Ane Unade Bhali Chaas,
Aa Chomasa Ma Bhajiya Bhala,
Aa Chomasa Ma Bhajiya Bhala
Ane Peli Khichadi Bare Mas Lal Sanedo
Khichadi Bare Mas Lal Sanedo

Sanedo Sanedo Sanedo Lal Sanedo
Sanedo Sanedo Sanedo Lal Sanedo
Samji Ne Sambhadjo Lal Sanedo
Samji Ne Sambhadjo Lal Sanedo

Samji Sakai To, Samjo Lal Sanedo
Samji Sakai To, Samjo Lal Sanedo
Sanedo Sanedo, Sanedo Lal Sanedo
Sanedo Sanedo, Sanedo Lal Sanedo

Gujarati

સનેડો સનેડો, લાલ લાલ સનેડો
સનેડો સનેડો, લાલ લાલ સનેડો
સનેડો સનેડો, લાલ લાલ સનેડો
સનેડો સનેડો, લાલ લાલ સનેડો

સનેડો સનેડો, સનેડો સનેડો,
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો

સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો

સંજી ને સંભળજો લાલ સનેડો
સંજી ને સંભળજો લાલ સનેડો
સમજી સકાઈ તો, સમજો લાલ સનેડો
સમજી સકાઈ તો, સમજો લાલ સનેડો

સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો

વ્રુક્ષ વીના ની વેલડી,
અને ચંદ્ર વીના ની રાત
વ્રુક્ષ વીના ની વેલડી,
અને ચંદ્ર વીના ની રાત

આ ભણતર વગરની જિંદગી
આ ભણતર વગરની જિંદગી
તામે સમજિલ્યો બરબાદ લાલ સનેડો
સમજિલ્યો બરબાદ લાલ સનેડો

સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સંજી ને સંભળજો લાલ સનેડો
સંજી ને સંભળજો લાલ સનેડો

સમજી સકાઈ તો, સમજો લાલ સનેડો
સમજી સકાઈ તો, સમજો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો

સિયાદે શિરો ભલો,
અને ઉનાળે ભલી છાસ
આ ચોમાસા મા ભજીયા ભલા
આ ચોમાસા મા ભજીયા ભલા
ને પેલી ખીચડી બારે માસ લાલ સનેડો
ખીચડી બારે માસ લાલ સનેડો

સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સંજી ને સંભળજો લાલ સનેડો
સંજી ને સંભળજો લાલ સનેડો

સમજી સકાઈ તો, સમજો લાલ સનેડો
સમજી સકાઈ તો, સમજો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો
સનેડો સનેડો, સનેડો લાલ સનેડો