Vagda Ni Vache Vavdi Ne, Vavdi Ni Vache Dalumdi (FULL LYRICS – GARBA) વગડા ની વચે વાવડી ને, વાવડી ની વચ્ચે દાડમદી

English

Vagda Ni Vache Vavdi Ne,
Vavdi Ni Vache Dalumdi,
Dalumdi Na Daana,
Raata Chod Raata Chodse

Vagda Ni Vache Vavdi Ne,
Vavdi Ni Vache Dalumdi,
Dalumdi Na Daana,
Raata Chod Raata Chodse

Pagma Lakkad Pawdi Ne,
Jariyel Peri Pakhal Di,
Pakhal Di Na Taana,
Raata Chod Raata Chodse

Vagda Ni Vache Vavdi Ne,
Vavdi Ni Vache Dalumdi,
Dalumdi Na Daana,
Raata Chod Raata Chodse

Aani Kor, Peli Kor, Morla Bole,
Uttar Dakhan Dungra Dole,
Aani Kor, Peli Kor, Morla Bole,
Uttar Dakhan Dungra Dole

Isha Ni Vayro Vinjno Dhole,
Weri Mann Maru Re Chadyu Chakdole,
Isha Ni Vayro Vinjno Dhole,
Weri Mann Maru Re Chadyu Chakdole

Nanu Amthu Khordu Ne,
Khorde Jhule Chabaldi,
Chabaldi Na Bora,
Raata Chod Raata Chodse

Vagda Ni Vache Vavdi Ne,
Vavdi Ne Vache Dalumdi,
Dalumdi Na Daana,
Raata Chod Raata Chodse

Gaamne Padhar Rumta Ne Jhumta,
Nagarwel Na Re Vann Se Re,
Tirth Jewo Sasro Maaro,
Natkhat Nani Nannad Se Re

Gaamne Padhar Rumta Ne Jhumta,
Nagarwel Na Re Vann Se Re,
Tirth Jewo Sasro Maaro,
Natkhat Nani Nannad Se Re

Maiyyer Wache Mawdi Ne,
Sasar Wache Sasal Di,
Sasal Di Na Naina,
Raata Chod Raata Chodse

Vagda Ni Vache Vavdi Ne,
Vavdi Ne Vache Dalumdi,
Dalumdi Na Daana,
Raata Chod Raata Chodse

Ek Re Parewdun Pepda Ni Dade,
Biju Re Parewdun Sarovar Paade,
Ek Re Parewdun Pepda Ni Dade,
Biju Re Parewdun Sarovar Paade

Rumjhum Rumjhum Jodli Hale,
Nenla Parovi Ne Nenla Dade,
Rumjhum Rumjhum Jodli Hale,
Nenla Parovi Ne Nenla Dade

Sona Jewo Kanthdo Ne,
Hun Sonani Watakdi,
Watakdi Ma Kanku,
Raata Chod Raata Chodse

Vagda Ni Vache Vavdi Ne,
Vavdi Ni Vache Dalumdi,
Dalumdi Na Daana,
Raata Chod Raata Chodse

Pagma Lakkad Pawdi Ne,
Jariyel Peri Pakhal Di,
Pakhal Di Na Taana,
Raata Chod Raata Chodse

Vagda Ni Vache Vavdi Ne,
Vavdi Ni Vache Dalumdi,
Dalumdi Na Daana,
Raata Chod Raata Chodse

Gujarati

વગડા ની વચે વાવડી ને,
વાવડી ની વચ્ચે દાડમદી,
દાડમદી ના દાના,
રાતા ચોળ રાતા ચોળસે

વગડા ની વચે વાવડી ને,
વાવડી ની વચ્ચે દાડમદી,
દાડમદી ના દાના,
રાતા ચોળ રાતા ચોળસે

પગમા લખડ પાવડી ને,
જરીએલ પેરિ પાખલ દી,
પાખલ દી ના તાણા,
રાતા ચોળ રાતા ચોળસે

વગડા ની વચે વાવડી ને,
વાવડી ની વચ્ચે દાડમદી,
દાડમદી ના દાના,
રાતા ચોળ રાતા ચોળસે

આની કોર, પેલી કોર, મોરલા બોલે,
ઉત્તર દખણ ડુંગરા ડોલે,
આની કોર, પેલી કોર, મોરલા બોલે,
ઉત્તર દખણ ડુંગરા ડોલે

ઇશા ની વાયરો વીંજણો ધોલે,
વેરી મન મારૂ રે ચડ્યું ચકડોલે,
ઇશા ની વાયરો વીંજણો ધોલે,
વેરી મન મારૂ રે ચડ્યું ચકડોલે

નાનુ અમથુ ખોર્દુ ને,
ખોરડે ઝુલે છાબલડી,
છાબલડી ના બોરા,
રાતા ચોદ રાતા ચોદસે

વગડા ની વચે વાવડી ને,
વાવડી ની વચ્ચે દાડમદી,
દાડમદી ના દાના,
રાતા ચોળ રાતા ચોળસે

ગામને પાધર રૂમતા ને ઝુમતા,
નાગરવેલ ના રે વાન સે રે,
તીર્થ જેવો સસરો મારો,
નટખટ નાના નંણદ સે રે

ગામને પાધર રૂમતા ને ઝુમતા,
નાગરવેલ ના રે વાન સે રે,
તીર્થ જેવો સસરો મારો,
નટખાટ નાના નંણદ સે રે

મય્યર વાચે માવડી ને,
સસાર વાચે સાસલ દી,
સાસલ દી ના નૈના,
રાતા ચોળ રાતા ચોળસે

વગડા ની વચે વાવડી ને,
વાવડી ની વચ્ચે દાડમદી,
દાડમદી ના દાના,
રાતા ચોળ રાતા ચોળસે

એક રે પારેવડું પેપડા ની દાળે,
બીજુ રે પારેવડું સરોવર પાળે,
એક રે પારેવડું પેપડા ની દાળે,
બીજુ રે પારેવડું સરોવર પાળે

રમઝુમ રમઝુમ જોડલી હાલે,
નેણલાં પરોવી ને નેણલાં દાળે,
રમઝુમ રમઝુમ જોડલી હાલે,
નેણલાં પારોવી ને નેણલાં દાળે

સોના જેવો કંઠડો ને,
હું સોનાની વાટકડી,
વાટકડી માં કંકુ,
રાતા ચોળ રાતા ચોળસે

વગડા ની વચે વાવડી ને,
વાવડી ની વચ્ચે દાડમદી,
દાડમદી ના દાના,
રાતા ચોળ રાતા ચોળસે

પગમા લખડ પાવડી ને,
જરીએલ પેરિ પાખલ દી,
પાખલ દી ના તાણા,
રાતા ચોળ રાતા ચોળસે

વગડા ની વચે વાવડી ને,
વાવડી ની વચ્ચે દાડમદી,
દાડમદી ના દાના,
રાતા ચોળ રાતા ચોળસે