Yamuna Jal Ma Kesar Gholi (FULL LYRICS) યમુના જળ મા કેસર ઘોળી

English

Yamuna Jal Ma Kesar Gholi
Snan Karawun Shyamala
Yamuna Jal Ma Kesar Gholi
Snan Karawun Shyamala

Halke Hathe Ango Choli
Laad Ladawun Shyamala
Halke Hathe Ango Choli
Laad Ladawun Shyamala

Yamuna Jal Ma Kesar Gholi
Snan Karawun Shyamala

Ango Luchhi Aapu Vastro
Pilu Pitambar Pyarma,
Ango Luchhi Aapu Vastro
Pilu Pitambar Pyarma,

Tel Sugandhi Nakhi Aapu
Vakandiya Tuj Vad Ma
Tel Sugandhi Nakhi Aapu
Vakandiya Tuj Vad Ma

Yamuna Jal Ma Kesar Gholi
Snan Karawun Shyamala

Kumkum Keru Tilak Sajavun
Pritam Tara Bhalma
Kumkum Keru Tilak Sajavun
Pritam Tara Bhalma

Albeli Ankhon Ma Aanju
Anjan Mara Balma
Albeli Ankhon Ma Aanju
Anjan Mara Balma

Yamuna Jal Ma Kesar Gholi
Snan Karawun Shyamala

Hasti Jau Vaate Ghate
Nachhi Uthu Taalma
Hasti Jau Vaate Ghate
Nachhi Uthu Taalma

Najar Na Laage Shyam Sundar Ne
Tapka Kari Dau Gaalma
Najar Na Laage Shyam Sundar Ne
Tapka Kari Dau Gaalma

Yamuna Jal Ma Kesar Gholi
Snan Karawun Shyamala

Pag Ma Jhanjhar Rumjum Vaage
Kar Ma Kankan Valma,
Pag Ma Jhanjhar Rumjum Vaage
Kar Ma Kankan Valma

Kanthe Mala Kaane Kundal,
Chore Chitdu Chal Ma,
Kanthe Mala Kaane Kundal,
Chore Chitdu Chal Ma

Yamuna Jal Ma Kesar Gholi
Snan Karawun Shyamala

Mor Mukut Mathe Pehravu
Murli Aapu Haath Ma,
Mor Mukut Mathe Pehravu
Murli Aapu Haath Ma

Krishna Kripalu Nirkhi Shobha
Vari Javu Tara Vahal Ma,
Krishna Kripalu Nirkhi Shobha
Vari Javu Tara Vahal Ma

Yamuna Jal Ma Kesar Gholi
Snan Karawun Shyamala

Dudh Katori Bhari Ne Aapu
Pivo Ne Mara Shyamala,
Dudh Katori Bhari Ne Aapu
Pivo Ne Mara Shyamala

Bhakt Mandal Nirkhi Shobha
Rakho Charne Shyamala,
Bhakt Mandal Nirkhi Shobha
Rakho Charne Shyamala

Yamuna Jal Ma Kesar Gholi
Snan Karawun Shyamala
Yamuna Jal Ma Kesar Gholi
Snan Karawun Shyamala

Gujarati

યમુના જળ મા કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા
યમુના જળ મા કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

હલકે હાથે અંગો ચોળી
લાડ લડાવું શામળા
હલકે હાથે અંગો ચોળી
લાડ લડાવું શામળા

યમુના જળ મા કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

અંગો લૂછી આપું વસ્ત્રો
પીળું પીતાંબર પ્યારમાં
અંગો લૂછી આપું વસ્ત્રો
પીળું પીતાંબર પ્યારમાં

તેલ સુગંધી નાંખી આપું
વાંકડિયા તુજ વાળ મા
તેલ સુગંધી નાંખી આપું
વાંકડિયા તુજ વાળ મા

યમુના જળ મા કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

કુમકુમ કેરુ તિલક સજાવું
પ્રીતમ તારા ભાલમાં
કુમકુમ કેરુ તિલક સજાવું
પ્રીતમ તારા ભાલમાં

અલબેલી આંખોં માં આંજું
આંજન મારા બાલમા
અલબેલી આંખોં માં આંજું
આંજન મારા બાલમા

યમુના જળ મા કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

હસ્તી જાઉ વાટે ઘાટે
નાચી ઉઠું તાલમા
હસ્તી જાઉ વાટે ઘાટે
નાચી ઉઠું તાલમા

નજર ન લાગે શ્યામ સુંદર ને
ટપકા કરી દઉ ગાલમાં
નજર ન લાગે શ્યામ સુંદર ને
ટપકા કરી દઉ ગાલમાં

યમુના જળ મા કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

પગ માં ઝણઝાર રૂમઝૂમ વાગે
કર મા કંકણ વાળમાં
પગ માં ઝણઝાર રૂમઝૂમ વાગે
કર મા કંકણ વાળમાં

કંઠે માળા કાને કુંડળ
ચોરે ચિતડું ચાલ મા,
કંઠે માળા કાને કુંડળ
ચોરે ચિતડું ચાલ મા

યમુના જળ મા કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

મોર મુકુટ માથે પેહરાવું
મુરલી આપું હાથ મા,
મોર મુકુટ માથે પેહરાવું
મુરલી આપું હાથ મા

કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા
વરી જાવું તારા વહાલ મા,
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા
વરી જાવું તારા વહાલ મા

યમુના જળ મા કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા

દૂધ કટોરી ભરી ને આપું
પીવો ને મારા શ્યામળા,
દૂધ કટોરી ભરી ને આપું
પીવો ને મારા શ્યામળા

ભક્ત મંડળ નીરખી શોભા
રાખો ચારને શ્યામળા
ભક્ત મંડળ નીરખી શોભા
રાખો ચારને શ્યામળા

યમુના જળ મા કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા
યમુના જળ મા કેસર ઘોળી
સ્નાન કરાવું શામળા