English
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Chakardi No Ramnaar
Dejo Re Bhavani Maa
Bhamardi No Ramnaar
Dejo Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Savre Re Sona Nu Mare Gher
Paranyu Bhavani Maa
Savre Re Sona Nu Mare Gher
Paranyu Bhavani Maa
Parnaa Ma Podhnaar
Dejo Re Bhavani Maa
Parnaa Ma Podhnaar
Dejo Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Lepelun Gunthelu Maru
Anganu Bhavani Maa
Lepelun Gunthelu Maru
Anganu Bhavani Maa
Angna Ma Khelnaar
Dejo Re Bhavani Maa
Angna Ma Khelnaar
Dejo Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Dhoyelu Soyelu Maro
Saadlo Bhavani Maa
Dhoyelu Soyelu Maro
Saadlo Bhavani Maa
Khoda Ma Khundnaar
Dejo Re Bhavani Maa
Khoda Ma Khundnaar
Dejo Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Gol Matol Maari
Rotli Bhavani Maa
Gol Matol Maari
Rotli Bhavani Maa
Mum Mum Mangnaar
Dejo Re Bhavani Maa
Mum Mum Mangnaar
Dejo Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Chakardi Bhamardi Mare Gher
Jhajhi Re Bhavani Maa
Chakardi No Ramnaar
Dejo Re Bhavani Maa
Bhamardi No Ramnaar
Dejo Re Bhavani Maa
Gujarati
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
ચકરડી નો રામનાર
દેજો રે ભવાની માં
ભમરડી નો રામનાર
દેજો રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
સાવરે રે સોના નું મારે ઘેર
પારણું ભવાની માં
સાવરે રે સોના નું મારે ઘેર
પારણું ભવાની માં
પારણાં મા પોઢનાર
દેજો રે ભવાની માં
પારણાં મા પોઢનાર
દેજો રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
લીપેલું ગુંથેલું મારુ
આંગણું ભવાની માં
લીપેલું ગુંથેલું મારુ
આંગણું ભવાની માં
આંગણા મા ખેલનાર
દેજો રે ભવાની માં
આંગણા મા ખેલનાર
દેજો રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
ધોયેલું સોયેલું મારો
સાડલો ભવાની માં
ધોયેલું સોયેલું મારો
સાડલો ભવાની માં
ખોળા માં ખૂંદનાર
દેજો રે ભવાની માં
ખોળા માં ખૂંદનાર
દેજો રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
ગોળ મટોળ મારી
રોટલી ભવાની માં
ગોળ મટોળ મારી
રોટલી ભવાની માં
મમ મમ માંગનાર
દેજો રે ભવાની માં
મમ મમ માંગનાર
દેજો રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
ચકરડી ભમરડી મારે ઘેર
ઝાઝી રે ભવાની માં
ચકરડી નો રામનાર
દેજો રે ભવાની માં
ભમરડી નો રામનાર
દેજો રે ભવાની માં