Rude Garbe Rame Chhe, Devi Ambika Re (LYRICS – GARBA) રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે

English

Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re

Paye Vage Che
Ghughari Na Khamka Re
Paye Vage Che
Ghughari Na Khamka Re

Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re

Garbo Jowa Ne, Ganpati Aviya Re
Garbo Jowa Ne, Ganpati Aviya Re
Garbo Jowa Ne, Ganpati Aviya Re
Garbo Jowa Ne, Ganpati Aviya Re

Sathe Riddhi Siddhi Ne Laviya Re
Sathe Riddhi Siddhi Ne Laviya Re

Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re

Paye Vage Che
Ghughari Na Khamka Re
Paye Vage Che
Ghughari Na Khamka Re

Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re

Vainkunth Mathi, Vishnu Jowa Aviya Re
Vainkunth Mathi, Vishnu Jowa Aviya Re
Vainkunth Mathi, Vishnu Jowa Aviya Re
Vainkunth Mathi, Vishnu Jowa Aviya Re

Sathe Devi Lakshmi Ji Ne Lavya Re
Sathe Devi Lakshmi Ji Ne Lavya Re

Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re

Paye Vage Che
Ghughari Na Khamka Re
Paye Vage Che
Ghughari Na Khamka Re

Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re
Rude Garbe Rame Che, Devi Ambika Re

Gujarati

રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે

પાય વાગે છે
ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે
ઘૂઘરી ના ખમકા રે

રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે

ગરબો જોવા ને, ગણપતિ આવિયા રે
ગરબો જોવા ને, ગણપતિ આવિયા રે
ગરબો જોવા ને, ગણપતિ આવિયા રે
ગરબો જોવા ને, ગણપતિ આવિયા રે

સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવ્યા રે
સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવ્યા રે

રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે

પાય વાગે છે
ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે
ઘૂઘરી ના ખમકા રે

રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે

વૈંકુંઠ માંથી, વિષ્ણુ જોવા આવિયા રે
વૈંકુંઠ માંથી, વિષ્ણુ જોવા આવિયા રે
વૈંકુંઠ માંથી, વિષ્ણુ જોવા આવિયા રે
વૈંકુંઠ માંથી, વિષ્ણુ જોવા આવિયા રે

સાથે દેવી લક્ષ્મી જી ને લાવ્યા રે
સાથે દેવી લક્ષ્મી જી ને લાવ્યા રે

રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે

પાય વાગે છે
ઘૂઘરી ના ખમકા રે
પાય વાગે છે
ઘૂઘરી ના ખમકા રે

રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે
રૂડે ગરબે રમે છે, દેવી અંબિકા રે